શોધખોળ કરો
અલ્પેશ ઠાકોરે નરેન્દ્ર મોદીના વખાણ કરતાં કોંગ્રેસમાં ભડકો, જાણો શું થયું?
1/5

ખેર ખુલીને આ મુદ્દે તો નેતા વિપક્ષ કે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ કંઇ કહેતા નથી. પરંતુ પડદા પાછળ એ તમામ નેતાઓ ખુશ છે જેઓ અલ્પેશની કોંગ્રેસમાં એન્ટ્રી અને વધી રહેલા પ્રભાવથી નાખુશ હતા.
2/5

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, રાજીવ સાતેવ અને અલ્પેશ ઠાકોર વચ્ચે ચર્ચા પણ આ જ મુદ્દે થઇ હતી અને પ્રદેશ નેતાઓ વિશે એલફેલ ટીપ્પણીથી દૂર રહેવા સાતવે ટકોર પણ કરી હતી.
Published at : 02 Sep 2018 11:34 AM (IST)
View More



















