શોધખોળ કરો
મધ્ય પ્રદેશ-છત્તીસગઢની ચૂંટણીમાં સ્ટાર પ્રચારક તરીકે ગુજરાત કોંગ્રેસના કયા ધારાસભ્યની થઈ પસંદગી? જાણો વિગત
1/5

મધ્યપ્રદેશમાં 28 નવેમ્બરે, છત્તીસગઢમાં 12 અને 20 નવેમ્બર એમ બે તબક્કામાં, રાજસ્થાનમાં 7 ડીસેમ્બર, તેલંગાણામાં 7 ડીસેમ્બર અને મિઝોરમમાં 28 નવેમ્બરે મતદાન થશે. અને 11 ડીસેમ્બરે પરિણામ જાહેર થશે.
2/5

સૂત્રોના જણાવ્યા અનુસાર, કોંગ્રેસ ટુંક સમયમાં ગુજરાત કોંગ્રેસના નવા સંગઠન માળખાની જાહેરાત કરી શકે છે. રાહુલ ગાંધીએ નવું સંગઠન બનાવાવ માટે મંજૂરી આપી દીધી છે. અલ્પેશ ખોડાજી ઠાકોર ગુજરાતના ઠાકોર સમુદાયના નેતા અને કોંગ્રેસ પક્ષના રાજકારણી છે.
Published at : 10 Nov 2018 10:36 AM (IST)
Tags :
Congress MLA Alpesh ThakorView More




















