શોધખોળ કરો

અમદાવાદઃ 17 વર્ષના યુવકે 21 વર્ષની યુવતી સાથે કર્યા લગ્ન, જાણો પછી કેવો આવ્યો કરુણ અંજામ?

1/4
બંને સૂસાઇડ નોટમાં લખ્યું હતું કે, બંને પરિવાર ઝઘડતા નહીં અને અગ્નિદાહ આપો કે, દફનવીધી કરો બંનેની સાથે કરજો તેવી અંતિમ ઇચ્છા વ્યક્ત કરી હતી. બંનેના પરિવારનો વિરોધ હોવાથી લગ્ન કરી છેલ્લા દસ મહિનાથી સેટેલાઇટ વિસ્તારમાં રહેતા હતા. આ અંગે સેટેલાઇટ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

2/4
અમદાવાદઃ શહેરના સેટેલાઇટ ખાતે આવેલા રણુજાનગરમાં રહેતા એક રાજસ્થાની યુગલે આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી ગઈ છે. 17 વર્ષીય યુવક અને 21 વર્ષીય યુવતીએ ગત ફેબ્રુઆરી મહિનામાં જ લગ્ન કર્યા હતા અને અહીં રૂમ રાખીને ભાડે રહેતાં હતાં, ત્યારે ગઈ કાલે તેમણે આત્મહત્યા કરી લીધી હતી. તેમની પાસેથી એક સૂસાઇડ નોટ પણ મળી આવી છે. જેમાં તેમણે પરિવારની મરજી વગર લવ મેરેજ કર્યા હોવાનું જણાવ્યું હતું. તેમજ સૂસાઇડ પાછળનું કારણ પણ જણાવ્યું હતું.

3/4
આ આત્મહત્યા પહેલાં પરેશે ચેતનાના પિતાને ઉદ્દેશીને બે પાનાની સુસાઇડ નોટ લખી હતી. બંનેએ પોતાના દુઃખદ અનુભવ લખ્યા હતા અને બંને પરિવારને ન ઝઘડવાનું કહીને સાથે અંતિમવિધિ કરવા લખ્યું હતું. બીજી તરફ ચેતનાએ પરેશના પિતા અને પરિવારને ઉદ્દેશીને સૂસાઇડ નોટ લખી હતી. જેમાં પણ શરુઆતથી લઇ અંત સુધીના પરિવારના અનુભવો લખ્યા હતા. પરિવાર વાત ન કરતું હોવાથી બંને એ અંતિમ પગલુ ભર્યું હતુ.

4/4
નોંધનીય છે કે, પરેશ કલાસવા (ઉ.૧૭, મૂળ ડૂંગરપુર, રાજસ્થાન, નામ બદલ્યું છે) અને ચેતના શાંતિલાલ બુમકર (ઉ.૨૧, મૂળ ઉદયપુર, રાજસ્થાન)એ ગત પહેલી ફેબ્રુઆરીએ લવ મેરેજ કર્યા હતા. અને આ પછી રણુજાનગરમાં રહેતા સાથે રહેતા હતા. તેઓ સાથે નોકરી કરતાં હોવાથી પરિચયમાં આવ્યા હતા અને પ્રેમસંબંધ બંધાતા બંનેએ લગ્ન કરી લીધા હતા. પરિવાર નારાજ હોવાથી બંનેએ કંટાળી શનિવારે રાત્રે આપઘાત કરી લીધો હતો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી

અમદાવાદમાં નવરાત્રિના ગરબા દરમિયાન ચોંકાવી દેતી ઘટના, યુવકની ચાકુના ઘા ઝીંકી કરી હત્યા

ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ

ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભીડનું જીવલેણ જોખમ!
Hun To Bolish : હું તો બોલીશ : દારૂ બંધ ના થાય, કંટ્રોલ થાય!
Ahmedabad Crime: અમદાવાદના અમરાઈવાડી અંગત અદાવતમાં યુવકની હત્યા
Botad PSI's Controversial Statement: દારૂબંધીની અમલવારી મુદ્દે PSIના વિવાદિત નિવેદન બાદ કાર્યવાહી
Gujarat Rain Forecast: ગરબા ખેલૈયાઓને નિરાશ કરતા સમાચાર, વરસાદને લઈ હવામાન વિભાગની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બોલિવૂડમાં ફરી ખળભળાટ: મુંબઈના જુહુમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ, ડ્રાઈવર સહિત 3 લોકો ઈજાગ્રસ્ત

મુંબઈમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ: જવાબદારી લેતા લોરેન્સ બિશ્નોઈ ગેંગે કહ્યું- સલમાનનો સાથ આપશો તો...

ભાવનગરના યુવાનનો ખીણમાં ઝંપલાવી આપઘાત, પત્ની અને સાસરીયાઓ પર લગાવ્યા ગંભીર આક્ષેપ

નવરાત્રી પર વરસાદનું સંકટ: અમદાવાદ, રાજકોટ સહિત 14 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, રંગમાં પડશે ભંગ?

મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 143 વર્ષ જૂની ધરોહર રાખમાં ફેરવાઈ, 8,00,000 થી વધુ લોકો રસ્તા પર

આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી
આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી
હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી
હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી
IPL 2027 ટ્રેડ અપડેટ: હાર્દિક પંડ્યા MI છોડશે? CSK રેસમાંથી બહાર, અશ્વિને જણાવ્યું કઈ ટીમમાં જોડાશે

Embed widget