શોધખોળ કરો
નીતિન પટેલ વિદેશ પ્રવાસે જતાં તેમનાં ખાતાનાં કાર્યભાર ક્યા બે મંત્રીને સોંપાયો? ક્યા મંત્રી ક્યું ખાતું સંભાળશે?
1/5

નીતિન પટેલ જાપાનમાં બુલેટ ટ્રેનની મુસાફરી પણ કરશે. ગુજરાતમાં મેટ્રો રેલ સહિતના મહત્વના પ્રોજેક્ટમાં આર્થિક સહયોગ કરનાર જાપાનની સંસ્થાઓ જાઈકા અને જેટ્રોની જાપાન સ્થિત કચેરીઓની મુલાકાત લઈને તેના સંચાલક મંડળ સાથે બેઠક યોજશે.
2/5

આ ઉપરાંત ધોલેરા અને દિલ્હી મુંબઈ ઈન્ડસ્ટ્રી કોરીડોરના સંદર્ભમાં પણ વાતચીત કરવામાં આવશે. આ ઉપરાંત બુલેટ ટ્રેન અંગે જાપાનની ટેક્નોલોજી હોવાથી ત્યાંના નિષ્ણાંતોને મળશે. આ ઉપરાંત જાપાનમાં વસતા ગુજરાતી લોકો સાથે પણ મુલાકાત કરશે.
Published at : 02 Sep 2018 10:16 AM (IST)
View More




















