શોધખોળ કરો

Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી

Weather Update: હવામાન આગાહી મુજબ ગુજરાતમાં આગામી 20 જાન્યુઆરી સુધી ઠંડીની સ્થિતિ યથાવત રહેશે, ઉત્તર ગુજરાત, કચ્છ,સૌરાષ્ટ્રમાં કડકડતી ઠંડીનું અનુમાન છે.

Weather Update:  ગુજરાતમાં હાલ ઠંડીનું પ્રમાણ વધ્યું છે. છેલ્લા એક સપ્તાહથી રાજ્યના મોટાભાગના વિસ્તારમાં સારી ઠંડી પડી રહી છે. હવામાન વિભાગે પણ આગામી 20 જાન્યુઆરી સુધી ઠંડીથી કોઇ રાહત ન મળવાની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં વાદળછાયું વાતાવરણ રહેવાનો અનુમાન છે. તો કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારમાં ઠંડીની સાથે થોડી પવનની ગતિ પણ રહેશે, ગુજરાતમાં હાલ દિવસનું તાપમાન પણ નીચે જતાં સારી ઠંડી પડી રહી છે. ગુજરાતમાં હાલ મોટાભાગના જિલ્લામાં દિવસનું તાપમાન 30 ડિગ્રીથી નીચે ગયું છે તો રાત્રિનું તાપમાન 15 ડિગ્રીથી નીચે ગયું છે. આગામી 20 જાન્યુઆરી સુધી આ તાપમાનની સ્થિતિ યથાવત રહેવાની શક્યતા છે જેના કારણે આગામી દિવસોમાં ઠંડીની સ્થિતિ પણ યથાવત રહેશે એટલે કે 20 જાન્યુઆરી સુધી સારી ઠંડી પડશે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હજુ પણ કડકડતી ઠંડી પડશે, નોંધનિય છે કે, ગુજરાતમાં આ વર્ષે ડિેસમ્બરમાં નહિવત ઠંડી પડી હતી જો કે જાન્યુઆરીની શરૂઆતથી શિયાળે જમાવટ કરી છે. જ્યાં સુધી ઉત્તર ભારતના ઠંડા પવનને અવરોધતું કોઇ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ નહિ સર્જાઇ ત્યાં સુધી ઠંડા પવન આવતા જ રહેશે અને ગુજરાતમાં ઠંડી પડતી રહેશે,ઉલ્લેખનિય છે કે, ઉત્તર ભારતમાં હાલ હિમવર્ષા થઇ રહી છે અને કોલ્ડવેવની સ્થિતિ છે. જેની અસરથી ગુજરાતમાં સારી ઠંડી પડી રહી છે. 

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં લઘુતમ તાપમાન 1 થી 2 ડિગ્રી ઘટ્યું...દિવસભર ફૂંકાયેલા પવનના કારણે ઠંડીનો ચમકારો વર્તાઇ રહ્યું છે...અમદાવાદનું મહત્તમ તાપમાન 26.5 અને લઘુત્તમ તાપમાન 14.4 ડિગ્રી નોંધાયું છે.

દિલ્લી-NCR સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ધુમ્મસ અને ઠંડીનો કહેર યથાવત છે. દિલ્લીમાં તાપમાન ગગડીને 5.8 ડિગ્રીએ પહોંચ્યું છે. 13 રાજ્યોમાં આગામી 5 દિવસ સુધી વહેલી સવારે ધુમ્મસનું અલર્ટ..પહાડી રાજ્યોમાં હિમવર્ષાની પણ ચેતવણી છે.

ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગાહી કરી છે કે, આગામી દિવસોમાં ઉત્તર ભારત સહિત દેશના ઘણા ભાગોમાં ઠંડી વધુ તીવ્ર બનશે. કોલ્ડવેવ મોજું ચાલુ રહેવાની શક્યતા છે, અને ઘણા વિસ્તારોમાં ગાઢ થી ખૂબ જ ગાઢ ધુમ્મસ છવાઈ શકે છે. હવામાન વિભાગે હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા અને રાજસ્થાન સહિત ઘણા વિસ્તારોમાં ઠંડીની આગાહી કરી છે. IMD અનુસાર, આગામી પાંચથી સાત દિવસમાં ઉત્તર પશ્ચિમ ભારત, મધ્ય ભારત, ઉત્તરપૂર્વ ભારત અને ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ અને સિક્કિમના ઘણા વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ રહેવાની શક્યતા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી
Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Embed widget