શોધખોળ કરો

અમદાવાદ-સુરતમાં વીજળી મોંધી, જાણો ટોરન્ટે 30 લાખ પરિવારો પર ઝીંક્યો કેટલો તોતિંગ ભાવવધારો?

1/5
 જ્યારે ટોરેન્ટના અગાઉના બે ક્વાર્ટરના અનુક્રમે 17 અને નવ પૈસા બાકી હોવાથી તેનો ફ્યુઅલ ચાર્જ હાલ 1.46 થયો છે. જોકે જર્કે ફ્યુઅલ ચાર્જને કંટ્રોલમાં રાખવા માટેના યોગ્ય પગલા લેવા જોઇએ કેમ કે ફ્યુઅલ ચાર્જ ટેરિફ પ્રાઇઝના 50 ટકા જેટલો થઇ રહ્યો છે. તેથી ટેરિફ અંગેની જર્ક સમક્ષની સુનાવણીમાં ફ્યુઅલ ચાર્જની રૂ. 1.80 સુધીની લિમિટ બાંધવાની રજૂઆત પણ કરવામાં આવી હતી. જેથી ગ્રાહકો ઉપર બીનજરૂરી બોજો પડે નહીં.

2/5
એક કે તેના ફ્યુઅલ ચાર્જની બેઝ પ્રાઇઝ રૂ. 1.20થી રૂ. 1.43 કરવામાં આવી છે, જ્યારે જર્કે GUVNLની પાવર પર્ચેઝ કોસ્ટ પણ રૂ. 3.76થી વધારીને રૂ. 4.17 યુનિટ દીઠ કરી છે. જેની અસરથી ફ્યુઅલ ચાર્જમાં ઘટાડો નોંધાયો છે. GUVNLના અગાઉના ક્વાર્ટરના યુનિટ દીઠ 30 પૈસા ફ્યુઅલ ચાર્જ લેવાના જર્કે મંજૂર કર્યા હતા. તે પડતર હોવાથી હાલ તેનો ફ્યુઅલ ચાર્જ 1.71 જેટલો થયો છે.

3/5
 ટોરેન્ટ પાવર દ્વારા એપ્રિલ, મે અને જૂન માટે ફ્યુઅલ ચાર્જ પેટે પ્રતિ યુનિટ રૂ. 1.10 લેવામાં આવતા હતા, પરંતુ હવે નવા ફ્યુઅલ ચાર્જ મુજબ રૂ. 1.46 ચાર્જ લેવામાં આવશે. જર્ક દ્વારા ટોરેન્ટના બેઝ ફ્યુઅલ ચાર્જને યથાવત્ રાખ્યો છે આ તરફ GUVNLનો અગાઉના ક્વાર્ટર માટેનો ફ્યુઅલ ચાર્જ યુનિટ દીઠ રૂ. 1.80 હતો જે હવે ઘટીને રૂ. 1.71 થતા નવ પૈસાનો ઘટાડો જોવા મળશે. ઊર્જા ક્ષેત્રના નિષ્ણાંત કે.કે. બજાજે જણાવ્યું હતું કે,GUVNLના ફ્યુઅલ ચાર્જમાં ઘટાડાના મુખ્ય બે કારણો છે.

4/5
 અલબત્ત, બંને કંપનીઓના પાવર પર્ચેઝ કોસ્ટમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. GUVNLની PPA રૂ. 4.45થી ઘટીને રૂ. 4.15 થઇ છે, જ્યારે ટોરેન્ટની કોસ્ટ રૂ. 4.89થી ઘટીને રૂ. 4.62 થઇ છે. પરંતુ અગાઉના જર્કએ ફ્યુઅલ ચાર્જના મંજૂર કરેલા વધારા બાકી હોવાથી હાલ ફ્યુઅલ ચાર્જમાં વધારો-ઘટાડો જોવા મળ્યો છે.

5/5
અમદાવાદઃ વર્ષ2017-18ના પ્રથમ ત્રિમાસિક ગાળા માટે ટોરેન્ટ પાવરના ફ્યૂઅલ ચાર્જમાં યુનિટ દીઠ 36 પૈસાનો વધારો થયો છે. જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બરના સમયગાળા દરમિયાન અમદાવાદ અને સુરતના 30 લાખ ગ્રાહકોએ નવા ભાવવધારા મુજબ બિલ ભરવા પડશે અને 200 યુનિટનો વપરાશ કરતા ગ્રાહકોએ બિલમાં લગભગ રૂ. 84 ચૂકવવાના થશે. આમ,ટોરેન્ટના ગ્રાહકો પર દર મહિને રૂ. 27 કરોડનો વધારાનો બોજ પડશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad: કરોડોના ખર્ચે વિકસાવવામાં આવેલા બોટનિકલ ગાર્ડન પર ફરી વળશે બુલડોઝર,ગુજરાત યુનિવર્સિટી સામે કોંગ્રેસના ગંભીર આરોપ

હાર્ટની દવા પણ ડુપ્લિકેટ! ગુજરાતમાં 15થી વધુ ઠેકાણે દરોડા, 24 હજાર સ્ટ્રીપનો જથ્થો શંકાના ઘેરામાં

Ahmedabad: ડિફેન્સના નામે સસ્તી બ્રાન્ડનો દારુ બોટલમાં ભરી વેચાણ! પોલીસે 1 આરોપી ઝડપી લીધો

Gujarat Rain: અમદાવાદના નિકોલ, ઓઢવ-કાંકરિયા સહિતના વિસ્તારોમાં ઝાપટાં, વાતાવરણમાં પ્રસરી ઠંડક

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ઉતરી જાય છે ગુજરાતી ફિલ્મના પાટીયા ?
Hun To Bolish : હું તો બોલીશ : હવે ક્યારે વરસાવશે મેઘરાજા હેત ?
Kutch Scrap Godown Blast: નખત્રાણાના ભંગાર ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ! એક જ પરિવારના 4 લોકોના મોત
Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડ પર અત્યારના મોટા સમાચાર, મૃત્યુઆંક 11 પર પહોંચ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો

Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો

'હોર્મુઝ હવે US નું', ટ્રમ્પે મેપ શેર કરી કર્યો દાવો, ઈરાને આપ્યો સણસણતો જવાબ

IND vs SL: કોણ છે સારાંશ જૈન? 33 વર્ષની ઉંમરે કેવી રીતે મળી ટીમ ઈન્ડિયામાં તક; જાણો વિગતે

IND vs SL 2nd Test: ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી, સરાંશ જૈનનું ડેબ્યૂ, જાણો કોણ થયું બહાર

ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ 4નાં મોત થતાં મૃત્યુઆંક 12 પહોંચ્યો, , FSL રિપોર્ટથી થયા મોટા ખુલાસા

‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર

કચ્છ યુનિવર્સિટીમાં તેજસ્વી વિદ્યાર્થીઓના ફોટા હટાવવાના મુદ્દે વિવાદ, જાણો શું છે મામલો

Embed widget