શોધખોળ કરો
હાર્દિકને વોટ્સએપ પર ગૌરવ પટેલે મોકલ્યા છે બેન વિશે અશ્લીલ ધમકીના મેસેજ, બીજી શું આપી ધમકી?
1/3

હાર્દિક પટેલે પોલીસને આપેલા સ્ક્રીન શોટ્સ પ્રમાણે વ્યક્તિનું નામ ગૌરવભાઈ પટેલ મુંબઈ લખવામાં આવ્યું છે. જેમાં એક પાટીદાર ભાઈએ મા-બેનસમી ગાળોથી કંટાળીને ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનું લખ્યું છે.
2/3

આ સ્ક્રીન શોટ્સમાં આગળ હાર્દિકને લીધે તેના ભાઈએ ઝેરી દવા પીધી હોવાનો આક્ષેપ લગાવ્યો છે. તેમજ હાર્દિકની બહેનને અભદ્ર ગાળો આપવામાં આવી છે. એટલું જ નહીં પાસને પણ ધમકી આપવામાં આવી છે.
Published at : 14 Oct 2016 12:40 PM (IST)
View More





















