શોધખોળ કરો

અમદાવાદઃ વિકૃત હાલતમાં કોથળામાંથી મળી યુવતીની લાશ, યુવતીને મજા કરવા લાવ્યા પછી હત્યાની ચર્ચા

1/6
જોકે, હજુ સુધી આ યુવતી કોણ છે અને અહીં કેવી રીતે પહોંચી તે જાણી શકાયું નથી. હત્યારાઓએ યુવતીની ક્રુરતાપૂર્વક હત્યા કરીને લાશને કોથળામાં પેક કરી હતી. લાશ સગેવગે નહીં કરી શકાતાં ફલેટમાં જ મૂકી દીધી હોઈ શકે છે. યુવતીની હત્યા કેસમાં માયાના પતિની સંડોવણી સામે આવે તેવી શક્યતાઓ પોલીસ વ્યક્ત કરી રહી છે.

2/6
અમદાવાદઃ શહેરના નવા નરોડા ખાતે આવેલા એક ફ્લેટમાંથી 25 વર્ષીય યુવતીની વિકૃત હાલતમાં કોથળામાં પેક કરેલી લાશ મળી આવતાં ચકચાર મચી ગઈ છે. આસપાના રહીશોને ભયંકર દુર્ગંધ આવતાં તેમણે પોલીસને જાણ કરતાં ત્રણ દિવસ પહેલા હત્યા કરાયેલી યુવતીની લાશ મળી આવી હતી. ત્યારે પોલીસે આ દિશામાં તપાસ શરૂ કરી છે. આ યુવતીની હત્યાને લઈને અનેક તર્ક-વિતર્ક શરૂ થઈ ગયા છે.

3/6
પોલીસના જણાવ્યા પ્રમાણે માયાની પૂછપરછ કરતાં તેણે ચાર યુવકોનાં નામ આપ્યાં હતા. ત્રણ દિવસ પહેલાં રણ‌િજતે ફ્લેટની ચાવી મેઘાણીનગરમાં રહેતા રીતેશ પંચાલને આપી હતી. હાલ રણ‌િજત, રીતેશ સહિત અન્ય શકમંદો ફરાર છે. એટલું જ નહીં, હજુ સુધી મકાન માલિકનો પણ સંપર્ક થઈ શક્યો નથી. ત્યારે પ્રાથ‌િમક તપાસમાં યુવતી સાથે મોજમજા કરવા માટે રણ‌િજતે તેના મિત્રને ચાવી આપી હોઇ શકે છે.

4/6
મળતી માહિતી પ્રમાણે ત્રણેક મહિના પહેલાં પ્રેમલગ્ન કરીને રણ‌િજતસિંહ ઝાલા અને તેની પત્ની માયા ૩૮ નંબરના ફલેટમાં ભાડેથી રહેવા માટે આવ્યાં હતાં. સ્થાનિકો પાસેથી મળતી માહિતી પ્રમાણે ચાર દિવસ પહેલાં રણજિત અને માયા મકાનને તાળું મારીને બહાર ગયા હતા. આ પછી અજાણ્યો યુવક રણ‌િજતના ફ્લેટમાં આવતો હતો. આ ઘટના પછી માયાની પોલીસે પૂછપછ કરતાં તેણે ચારેક યુવકોના નામ આપ્યા હતા.

5/6
પોલીસને શંકા છે કે, યુવતીને બેભાન કરીને તેની હત્યા કરી હોઇ શકે છે. જોકે હત્યાનું સાચું કારણ પોસ્ટમોર્ટમ પછી જાણવા મળશે. પોલીસની માનવું છે કે આ હત્યા પાછળ એક કરતાં વધુ વ્યકિતઓ સંડોવાયેલા હોઇ શકે છે. ઘટનાસ્થળે પહોંચેલી એફએસએલની ટીમે પાણીની બોટલ, કોલડ્રિંક્સની બોટલ અને ચાદર કબ્જે કરી હતી. ઘટનાસ્થળેથી ફિંગર‌પ્રિન્ટના નિશાન લેવામાં આવ્યા છે.

6/6
આ અંગેની વિગત એવી છે કે, નવા નરોડા ખાતે વિશ્વકર્મા એવન્યૂના ફ્લેટ નંબર 38માંથી ભયંકર દુર્ગંધ આવતાં રહીશોએ ગઈ કાલે સાંજે પોલીસ કંટ્રોલમાં આ અંગે જાણ કરી હતી. જેથી કૃષ્ણનગર પોલીસે ફ્લેટનું તાળું તોડી તપાસ કરતાં એક યુવતીની વિકૃત લાશ કોથળામાં પેક કરેલી હાલતમાં મળી આવી હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નેશનલ હાઈવે ઓથોરિટીને ગુજરાત હાઈકોર્ટની ટકોર, કહ્યું- 'ટોલ ઉઘરાવો છો તો સુવિધા પણ આપો'

Cough Syrup: અમદાવાદમાં નશીલી કફ સીરપનું નેટવર્ક બસ્ટ, બ્યૂટી પાર્લર અને વટવામાંથી 600થી વધુ બૉટલોને જથ્થો જપ્ત

ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત

Gujarat Rain: ગુજરાતના 24 ડેમ ઓવરફ્લો, 33 હાઇ એલર્ટ પર,35 તાલુકામાં 40 ઈંચ જેટલો વરસાદ

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારે વરસાદથી આસામમાં 87 તો કેરળમાં 25ના મોત, ઓડિશામાં 8 લાખ લોકો પ્રભાવિત

મહેસાણામાં પોલીસનું મેગા ઓપરેશન, ડ્રોનની મદદથી દેશી દારૂના અડ્ડા પર દરોડા

સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત

India Chief Selector: રોહિત શર્માને હટાવવા માંગતો હતો અગરકર, હવે પોતાની જ નોકરી ખતરામાં

કૉલ ડ્રોપથી પરેશાન થઈ ગયા છો? TRAIએ આપી આ કામ કરવાની સલાહ

બનાસકાંઠામાંથી ઝડપાયા નશાના સોદાગરો, 19.80 લાખના હેરોઈન સાથે ચાર શખ્સો ઝડપાયા

RBI Repo Rate: RBI એ રેપો રેટને લઈ કરી મોટી જાહેરાત, જાણો તમારી લોન પર શું થશે અસર?

તમિલનાડુમાં મહિલાઓને મળશે સોનાનો સિક્કો અને સિલ્ક સાડી યોજના, વિજય સરકારની મોટી જાહેરાત

Embed widget