શોધખોળ કરો

અમદાવાદઃ યુવતીને ગેસ્ટહાઉસમાં લઈ જઈ યુવકે પરાણે માણ્યું સેક્સ, જાણો પછી શું થયું?

1/4
આ પછી લખને બદનામ કરવાની ધમકી આપીને યુવતી સાથે વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો. તેમજ આ અંગે કોઈને જાણ કરી તો જાનથી મારી નાંખીશ તેવી ધમી આપી હતી. આ અંગે યુવતીએ તેના પરિવારને જાણ કર્યા પછી યુવતીએ લખન સામે ખાડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

2/4
લખન આ દંપતીના ઘરે આવતો-જતો હતો અને યુવતી પણ આ દંપતીના પરિચયમાં હોવાથી લખન સાથે મિત્રતા થઈ ગઈ હતી અને આ મિત્રતા પ્રેમમાં પરિણમી હતી. દરમિયાન લખન યુવતીને એક દિવસ ગેસ્ટ હાઉસમાં લઈ ગયો હતો અને તેની સાથે મરજી વિરુદ્ધ સંબંધ બાંધ્યો હતો.

3/4
અમદાવાદઃ શહેરના સારંગપુર વિસ્તારમાં રહેતી એક યુવતીએ પ્રેમી સામે બળાત્કારની ફરિયાદ કરી છે. યુવતી પોતાના ફ્લેટમાં રહેતાં એક દંપતીને ઘરે અવર-જવર કરતાં યુવકના પ્રેમમાં પડી હતી. આ યુવક યુવતીને ગેસ્ટ હાઉસમાં લઈ ગયો હતો અને અહીં તેણે યુવતીની મરજી વિરુદ્ધ સંબંધ બાંધ્યા હતા.

4/4
આ અંગેની વિગતો એવી છે કે, સારંગપુરના એક ફ્લેટમાં 21 વર્ષીય પ્રિયા(નામ બદલ્યું છે) પોતાના પરિવાર સાથે રહે છે. તે જે બિલ્ડિંગમાં રહે છે, ત્યાં પાડોશમાં જ એક દંપતી રહે છે. આ દંપતીના ઘરે ઘીકાંટા વિસ્તારમાં રહેતો લખન આવતો-જતો હતો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત

હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર

Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ

Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ

વિડિઓઝ

Nitin Nabin New Team : ભાજપની નવી કેન્દ્રીય ટીમ જાહેર, ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન?
Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?

જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ

આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ

BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ

BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન

ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન

ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન

Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે

Embed widget