શોધખોળ કરો
ત્રણ ઉદ્યોગપતિઓએ કારમાં અને ધર્મશાળામાં યુવતીનું કર્યું હતું જાતિય શોષણ, જાણો વિગતો
1/5

અમદાવાદઃ રાજકોટની ઈવેન્ટ મેનેજમેન્ટ સાથે સંકળાયેલી યુવતીનું ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ એસોસિએશન્સ (એફઆઇએ) તથા ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (જીસીસીઆઇ)માં હોદ્દેદાર એવા ટોચના ઉદ્યોગપતિઓએ જાતીય શોષણ (સેક્સ્યુઅલ હેરેસમેન્ટ) કર્યું હોવાના કેસમાં નવો ધડાકો થયો છે.
2/5

યુવતીએ ઇન્ડિયન પીનલ કોડની કલમ 354 (એ), (સી) તથા (ડી) ઉપરાંત કલમ 114 હેઠળ આ તમામ લોકો સામે ફરિયાદ નોંધાવી છે. હજુ સુધી કોઈની ધરપકડ થઈ નથી. આ કલમો જાતીય સતામણી ઉપરાંત અંગતપળોની તસવીરો પાડી લેવાને લગતી છે.
Published at : 28 Aug 2016 11:47 AM (IST)
View More





















