શોધખોળ કરો

રૂપાણી, નીતિન પટેલે ચૂંટણીમાં કેટલો કર્યો ખર્ચ, જાણો વિગત

1/7
પ્રચાર પાછળ સૌથી વધુ ખર્ચ ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જિતુ ભાઇ વાઘાણીએ 24,89,306 રૂપિયાનો કર્યો છે. જેમાં જાહેર સભા સરઘસ રેલી ખર્ચ - 6,78,159 પ્રચાર સામગ્રી નો ખર્ચ - 1,87,220 સોશિયલ મીડિયા - 3,01,755 વાહન ખર્ચ - 5,22,067 ચા પાણી ખર્ચ - 20 હજાર પ્રચાર કાર્યકરોના ભોજન - 38 હજાર વાઘાણીએ પક્ષ તરફથી મળેલી રકમ 20 લાખ રૂપિયા દર્શાવી છે. જ્યારે પ્રચારકોની જાહેરસભા પાછળ 4,75,000 રૂપિયાનો ખર્ચ કરાયો હતો.

2/7
રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ 18,65,061 રૂપિયાનો ખર્ચ કર્યો છે. વિજય રૂપાણીએ ચાર સભા રેલી માટે રૂપિયા 3,24,000 રૂપિયા, પ્રચાર વાહનો માટે 4,84,000 રૂપિયા, કાર્યકરોને આપેલું માનદ વેતન 3,89,500 રૂપિયા, ભોજન તથા અન્ય ખર્ચ 2,13,250 રૂપિયા દર્શાવ્યો છે.

3/7
વિરોધ પક્ષના નેતા પરેશભાઇ ધાનાણીએ 8 લાખ 67 હજાર 908 રૂપિયાનો ચૂંટણી પ્રચારમાં ખર્ચ કર્યો છે. અમરેલી કોંગ્રેસ જાહેર સભા સરઘસ રેલી પાછળ ખર્ચ 6,61,960 રૂપિયા, પ્રચાર સામગ્રી માટે 1,10,880 રૂપિયા, ચા પાણી ખર્ચ 19,005 રૂપિયા, સ્ટાર પ્રચારકોના નિવાસ અને ભોજન ખર્ચ 1,16,540 ખર્ચ દર્શાવ્યો છે.

4/7
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે તેમની મહેસાણા બેઠક પર 16,37,521 રૂપિયા ખર્ચ કર્યો છે. જેમાં પ્રચાર, સભા અને રેલી માટે રૂપિયા 5,71,022, પ્રચાર સામગ્રી ખર્ચ માટે 2,07,078 રૂપિયા, સોશિયલ મીડિયા ખર્ચ 64,620 રૂપિયા, વાહનો પાછળ ખર્ચ 66,004 રૂપિયા, પ્રચાર એજન્ટ ખર્ચ 2,66,113 રૂપિયા, ચા પાણી પાછળ ખર્ચ 36,495 રૂપિયા, ભોજન ખર્ચ 1,77,560 રૂપિયા, સંસ્થાઓ-વ્યક્તિઓ દ્વારા મળેલી રકમ 2,50,000 રૂપિયા દર્શાવી છે. નીતિન પટેલને પક્ષ તરફથી ખર્ચ માટે 20 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા.

5/7
પ્રથમ વખત ચૂંટણી લડનાર યુવા અને અપક્ષ ઉમેદવાર જિજ્ઞેશ મેવાણીએ પણ 5 લાખ 20 હજાર 553 રૂપિયાનો ચૂંટણી કર્યો છે. જેમાં વડગામ અપક્ષ જાહેર સભા, સરઘસ રેલી ખર્ચ - 4,93,728 વાહન ખર્ચ - 21,825 ચા પાણી - 1,800 સ્ટાર પ્રચારકો નિવાસ અને ભોજન ખર્ચ - 1 લાખ કૂલ ખર્ચ - 5,20,553 દર્શાવાયો છે. જ્યારે વ્યક્તિઓ સંસ્થાઓ તરફથી મળેલી રકમ - 5,56,611 દર્શાવવામાં આવી છે.

6/7
રાધનપુર કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે જાહેર સભા, સરઘસ રેલી ખર્ચ 7,65,433 વાહન ખર્ચ - 68,000 ચા પાણી ખર્ચ - 62,000 ભોજન અને અન્ય ખર્ચ 3,93,897 રૂપિયા દર્શાવ્યો છે. તેમને પક્ષ તરફથી ખર્ચ પેટે 20 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા.

7/7
ગાંધીનગરઃ વિધાનસભાની ચૂંટણીમાં રાજકીય પક્ષો અને ઉમેદવારોએ પોત-પોતાના મત વિસ્તારોમાં કેટલો ખર્ચ કર્યો તેની રકમ ચૂંટણી પંચ સમક્ષ જાહેર કરી હતી. ઉમેદવારોના જાહેર થયેલા ખર્ચમાં, પ્રચાર પાછળ સૌથી વધુ ખર્ચ જોઇએ તો ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જિતુ ભાઇ વાધાણીએ 24 લાખ 89 હજાર 306 રૂપિયાનો કર્યો છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ

Controversy: અમદાવાદની આનંદ નિકેતન શાળા વિવાદમાં, ધોરણ-8ના વિદ્યાર્થીના નાસ્તામાંથી કાચનો ટુકડો નીકળતા વાલીઓનો હોબાળો

Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી

Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ

વિડિઓઝ

Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર

રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ

હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો

આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર

ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ

શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?

પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી

Embed widget