શોધખોળ કરો
કોંગ્રેસમાં ક્યા પાંચ વર્તમાન ધારાસભ્યોને ટિકીટ આપવાના મુદ્દે થયો ડખો ?
1/5

વયોવૃધ્ધ ધારાસભ્યોએ પોતાને ટિકીટ ન મળવાની હોવાય તો તેમના સંતાનો-સગાને ટિકીટ આપવા માંગ કરી છે. આ જોતા સ્થાનિકોએ વિરોધ કર્યો છે પરિણામે કોંગ્રેસની પરંપરાગત બેઠકો પર આંતરિક જૂથવાદ વકરે તેવી સ્થિતી નિર્માણ થઇ છે.
2/5

અમદાવાદઃ દિલ્લીમાં છેલ્લા ત્રણ દિવસથી સ્ક્રીનીંગ કમિટીની બેઠકમાં ઉમેદવારોની પસંદગીને આખરી ઓપ અપાયો હતો. જોકે, ઉમેદવારોને ટિકીટ આપવાના મુદ્દે વિવાદ થવાની ભીતિને પગલે કોંગ્રેસે પસંદ થયેલાં ઉમેદવારોને ખાનગીમાં સંદેશો મોકલીને પ્રચાર કાર્યમાં લાગી જવા આદેશ આપવા નક્કી કર્યું છે. એટલું જ નહીં, કોંગ્રેસમાં પાંચ વર્તમાન ધારાસભ્યોને લઈને પણ ડખો ઊભો થયો છે.
Published at : 27 Oct 2017 10:55 AM (IST)
View More























