શોધખોળ કરો

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આ એકમાત્ર બેઠક પર થશે બે મહિલાઓ વચ્ચે ટક્કર

1/4
 ગુજરાતમાં 6 કરોડની વસતીમાંથી 48 ટકા મહિલા વોટર છે. આ વખતે ગુજરાતી ચૂંટણીમાં ભાજપ તરફથી માત્ર 11 મહિલા ઉમેદવારો અને કોંગ્રેસ તરફથી 10 મહિલા ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે.

2/4
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આજે પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષ એક બીજાની જીતનો દાવો કરી રહી છે. આ ચૂંટણીમાં ભાવનગર પૂર્વ એકમાત્ર એવી બેઠક છે જ્યાં બે મહિલા ઉમેદવારો વચ્ચે ટક્કર થશે. ભાજપે વિભાવરીબેન દવેને ટિકિટ આપી છે જ્યારે કોંગ્રેસે નિતા રાઠોડને ટિકિટ આપી છે.

3/4
 1990થી આ સીટ ભાજપ જીતતું આવ્યું છે. 2002 અને 2007માં કોંગ્રેસે CPM સાથે ગઠબંધન કર્યુ હતું અને CPMના ઉમેદવાર ચૂંટણી લડ્યા હતા. 2012માં અહીં ભાજપ, કોંગ્રેસ અને CPM વચ્ચે ટક્કર થઈ હતી, પરંતુ વિભાવરીબેન દવે 40,000 કરતા વધારે વોટથી જીતી ગયા હતા.

4/4
 વિભાવરીબેન દવે ભાવનગરના પહેલા મહિલા મેયર હતા અને તેમની રાજકીય કારકિર્દી પણ સારી રહી છે. નિતાબેન રાઠોડ પણ પંચાયતની ચૂંટણીમાં બે વાર ચૂંટાયા છે અને તેમના પિતાનું રાજકારણમાં નોંધનીય યોગદાન રહ્યું છે. આ બન્ને ઉમેદવારો પોસ્ટ-ગ્રેજ્યુએટ છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Bribe: અમદાવાદમાં 3 લાખની લાંચ લેતા પત્રકાર દંપતિને ACBએ ઝડપ્યા, પત્રકારત્વના નામે કરતા હતા ઉઘરાણી

Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો

AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે

Ahmedabad: સાણંદમાં દીપડા મુદ્દે વન વિભાગનો મોટો ખુલાસો, 'દીપડો 5 વર્ષની ઉંમરનો છે, વસવાટની શોધમાં ફરે છે'

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Stock Market Today: શેરબજારમાં સતત બીજા દિવસે હરિયાળી, સેન્સેક્સ 200 અને નિફ્ટી 24,300 પોઇન્ટ ઉછળ્યો

જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી

Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ

Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી

Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 

Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 

8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 

Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 

Embed widget