લોકસભાની ચૂંટણીના મતદાન બાદ રૂપાણીએ પરિવાર સાથે માતાજીના આશીર્વાદ લીધા હતા. ગઈકાલે મોડી રાત્રે પરિવાર સાથે મુખ્યમંત્રી અંબાજી આવ્યા હતા.
3/6
અમદાવાદઃ લોકસભા અને ચાર વિધાનસભાની પેટાચૂંટણી ગુજરાતમાં પૂરી થતાં નેતાઓએ રાહતનો શ્વાસ લીધો છે. ગઈ કાલથી જ નેતાઓ હળવા મૂડમાં જોવા મળ્યા હતા. ત્યારે આજે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પરિવાર સાથે શક્તિપીઠ અંબાજીમાં માતાજીના દર્શન કર્યા હતા.