શોધખોળ કરો

રાજ્યસભાની ચૂંટણી માટે ગુજરાત કૉંગ્રેસના નેતાઓની આજે દિલ્લીમાં રાહુલ ગાંધી સાથે બેઠક

1/3
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના નજીક મનાતા જનાર્દન દ્રિવેદીને કોંગ્રેસ ગુજરાતમાંથી રાજ્યસભામાં મોકલી શકે છે. જો આમ થાય તો તમામ સમાજમાંથી દાવેદારી કરનાર નેતાઓને નિરાશા હાથ લાગી શકે છે.

2/3
અમદાવાદ: કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને નેતા વિપક્ષ પરેશ ધાનાણી દિલ્હી રવાના થશે. આજે દિલ્હીમાં કોંગ્રેસના નેતાઓ ની બેઠક મળશે. રાજ્યસભા ચૂંટણી મુદ્દે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે બેઠક યોજાશે.

3/3
આજે બેઠકમાં પ્રદેશના નેતાઓનો મત સાંભળી હાઇકમાન્ડ આખરી નિર્ણય લેશે. AICC મહામંત્રીઓ જનાર્દન દ્વિવેદી અને દિપક બાબરીયા ના નામ મોખરે ચાલી રહ્યા છે. આ ઉપરાંત દલિત નેતાઓ પી કે વાલેરા, કરસનદાસ સોનેરી અને રાજન પ્રિયદર્શી એ પણ ટિકિટ માટે દાવો કર્યો છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad: સાણંદમાં દીપડા મુદ્દે વન વિભાગનો મોટો ખુલાસો, 'દીપડો 5 વર્ષની ઉંમરનો છે, વસવાટની શોધમાં ફરે છે'

Ahmedabad: અમદાવાદમાં ઘુમા બાદ હવે સાણંદમાં દીપડાનો ભય, મોટી દેવતી પાસે પગના નિશાન મળતા લોકોમાં ફફડાટ

CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત

હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી

પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો

સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ

ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ

નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું

100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?

Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 

Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?

Embed widget