શોધખોળ કરો
ગુજરાત ફાઇનલ ઓપિનિયન પોલઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં કોનો છે દબદબો? જાણો
1/3

2/3

અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. 9 ડિસેમ્બરે પ્રથમ તબક્કાનું વોટિંગ થવાનું છે. આ પહેલા abpasmitaએ સીએસડીએસ અને લોકનીતિ સાથે મળીને ગુજરાત વિધાનસભાનો ઓપિનિયલ પોલ કર્યો છે. સૌરાષ્ટ્ર-કચ્છના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં કોણ આગળ છે, તે જાણવાનો પ્રયત્ન કર્યો હતો.
Published at : 04 Dec 2017 07:13 PM (IST)
View More























