શોધખોળ કરો

રૂપાણી સરકારે રાજ્યના ક્યા 14 આઈએએસ અધિકારીને આપી બઢતી ? ક્યા અધિકારી બન્યા સૌથી નાની વયના સચિવ ? જાણો વિગત

1/4
અમદાવાદ: ગુજરાત સરકારે આઈ.એ.અસ. કેડરના અધિકારીઓને બઢતીના હુકમો કર્યા છે. તમામને તે જ જગ્યાએ યથાવત રાખવામાં આવ્યા છે. ૨૦૦૨ની બેચના લોચન સેહરા, સંદીપકુમાર અને જયપ્રકાશ શિવહરેને સચિવ કક્ષાએ બઢતી આપવામાં આવી છે.

2/4
યશસ્વી જીવનના ૩૯માં વર્ષના પ્રથમ દિવસે જ સચિવ બન્યા છે. અત્યારે રાજ્યમાં સચિવ કક્ષાએ ફરજ બજાવતા ૩૦ જેટલા સનદી અધિકારીઓમાં તેઓ સૌથી નાની વયના સચિવ છે. તેઓ સૌરાષ્ટ્રમાં અગાઉ રાજકોટમાં પ્રાંત અધિકારી અને જૂનાગઢમાં મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવી ચૂકયા છે.

3/4
ગુજરાત સરકારે ગઈકાલે ૨૦૦૨ની આઈ.એ.એસ. કેડરના ૩ અધિકારીઓને અધિક સચિવમાંથી સચિવ કક્ષાએ બઢતી આપતા હુકમ કર્યા તેમાં શહેરી વિકાસ કંપનીના એમ.ડી. લોચન સેહરાનો સમાવેશ થાય છે. લોચન સહેરાનો જન્મ તા. ૧ જાન્યુઆરી ૧૯૮૦ના દિવસે થયેલ. ગઈકાલે તેમને જન્મદિને જ બઢતીરૂપે ભેટ મળી છે.

4/4
જ્યારે ૨૦૦૫ની બેચના રાજકોટ જિલ્લા કલેકટર વિક્રાંત પાંડે સહિત ૧૪ અધિકારીઓને સિલેકશન ગ્રેડ સાથે અધિક સચિવ કક્ષો બઢતી અપાઇ છે. સિલેકશન ગ્રેડ મેળવનાર અધિકારીઓમાં વિક્રાંત પાંડે, હર્ષદ પટેલ, પી. ભારથી, રણજીતકુમાર જે., કે.ડી. કાપડીયા, કે.એમ. ભીમજીયાણી, ડી.જી. પટેલ, એસ.એમ. પટેલ, આર.જી. ત્રિવેદી, એન.એલ. પુજારા, એચ.કે. પટેલ, વી.એ. વાઘેલા વગેરેનો સમાવેશ થાય છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ

રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ

AMCની સ્કૂલમાં ઘોર બેદરકારી, RO પ્લાન્ટ હોવા છતાં બાળકો ટાંકીનું પ્રદૂષિત પાણી પીવા કેમ બાળકો મજબૂર?

વિડિઓઝ

Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  

8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા

છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન

Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે

Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત

Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ

અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 

Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 

Embed widget