શોધખોળ કરો

ગુજરાતના કયા MLAનું જ્ઞાતિ પ્રમાણપત્ર રદ થતાં ગુમાવી શકે છે ધારાસભ્યપદ?

1/4
આ અંગેની વિગતો એવી છે કે, આદિજાતી વિકાસ કમિશનરે ભુપેન્દ્રસિંહ ખાંટનું જાતિનું પ્રમાણપત્ર રદ કરતાં ભુપેન્દ્રસિંહે હાઈકોર્ટમાં અરજી કરી હતી. આ અરજીને આધારે હાઈકોર્ટે આદિજાતી વિકાસ કમિશનરને આ અંગે નિર્ણય લેવા આદેશ આપ્યો હતો. જેના આધારે કમિશનરે ભુપેન્દ્રસિંહનું પ્રમાણપત્ર રદ કર્યું છે. ત્યારે ગુજરાત હાઇકોર્ટે કરેલા અવલોકનો બાદ ફરીથી સુનાવણી કરી લેવાયો આ નિર્ણય લેવાયો છે.

2/4
અમદાવાદઃ મોરવા હડફના ધારાસભ્ય ભુપેન્દ્રસિંહ ખાંટનું જાતિનું પ્રમાણપત્ર રદ થતાં તેમનું ધારાસભ્ય પદ ખતરામાં આવી ગયું છે. આજે ગુજરાત હાઈકોર્ટે તેમનું હિંદુ ભીલ તરીકેનું પ્રમાણપત્ર રદ કરી દીધું છે. નોંધનીય છે કે, ભુપેન્દ્રસિંહ ગત ડિસેમ્બર 2017માં યોજાયેલી ચૂંટણીમાં મોરવા હડફમાં અપક્ષ ચૂંટાઇ આવ્યા છે. તેઓ વિક્રમસિંહ ડિંડોર સામે ચૂંટણી જીત્યા હતા. તેઓ 4366 મતથી ચૂંટણી જત્યા હતા.

3/4
બેઠકમાં રજૂ થયેલી જોગવાઇઓ, દલીલો અને પુરાવાઓની પુરતી ચકાસણી કર્યા બાદ તારવેલા નિષ્કર્ષો પછી આ પ્રમાણપત્ર રદ કરવામાં આવ્યું છે, તેમ આ હુકમમાં જણાવાયું છે.

4/4
આદિજાતી વિકાસ કમિશનરનાં હુકમમાં જણાવાયું છે કે, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી-પંચમહાલ-ગોધરા પાસેથી મેળવેલ 'હિન્દુ ભીલ' અનુસૂચિત જનજાતિનું પ્રમાણપત્ર અને મોરવા હડફના મામલતદાર પાસેળી મેળવેલ હિન્દુ ભીલ અનુસૂચિત જાનજાતિનું પ્રમાણપત્રને રાજ્ય વિશ્લેષણ સમિતિની 19મી ફેબ્રુઆરીની બેઠકમાં અમાન્ય ઠેરવાયું છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ: રથયાત્રા ઉત્સવનો પ્રારંભ, મંદિરમાં ભજન, ભક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમ

Ahmedabad Rain: અસહ્ય ઉકળાટ વચ્ચે રાહતના સમાચાર, 15મીથી વાતાવરણ પલટાશે, 16 થી 20 જુલાઈ વરસાદની આગાહી

અમદાવાદ: ચાંદખેડાની હોટલમાં પ્રેમી પંખીડાનો ગળેફાંસો ખાઈ આપઘાત, પ્રેમપ્રકરણ કારણભૂત હોવાની ચર્ચા

અમદાવાદમાં 405 કરોડના વિકાસકાર્યોનું અમિત શાહે કર્યું લોકાર્પણ, 'વિશાળ ફલક પર વૃક્ષારોપણનો કરાવ્યો પ્રારંભ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જર્જરિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : આ વેપારનો બાપ કોણ ?
Ambalal Patel Prediction: 23 જુલાઈએ બનશે મજબૂત સિસ્ટમ! ગુજરાતમાં ક્યાં પડશે ભારે વરસાદ?
Morbi Farmers Andolan: મોરબીના જેતપરમાં આંદોલન પાર્ટ-3, ખેડૂતોની નીકળી મહારેલી
Gujarat Rain Forecast: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, કાલે ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Donald Trump U-Turn: હોર્મુઝ સ્ટ્રેટના 20% ટેરિફ પર ટ્રમ્પનો યુ-ટર્ન, જાહેર કર્યો નવો પ્લાન

અંબાલાલ પટેલને 'પદ્મશ્રી' આપો! વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને કરાઈ મોટી માંગ

અંબાલાલ પટેલની મોટી આગાહી: 23 જુલાઈએ બનશે મજબૂત સિસ્ટમ, આ વિસ્તારોમાં થશે ભારે વરસાદ

રસોઈ ગેસ પર મોટું સંકટ! ઈરાન-અમેરિકા તણાવથી શું ફરીથી સિલિન્ડર માટે લાગશે લાંબી લાઈનો?

Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો આતંક, 14 દિવસમાં 32 શંકાસ્પદ કેસ, 3 ના મોત

આવતીકાલનું હવામાન: આગામી 12 કલાક ભારે! 22 રાજ્યોમાં વાવાઝોડા સાથે અતિભારે વરસાદ ખાબકશે

Gujarat Rain: રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે વરસાદ

ગુજરાત વેધર અપડેટ: આગામી 24 કલાક રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ખાબકશે, અષાઢી બીજના દિવસે...

Embed widget