શોધખોળ કરો
ગુજરાતમાં પોલીસોના ગ્રુપમાં ફરતાં થયા કેવા મેસેજ? બ્લેક રિબન સાથેના મેસેજે સરકારને કરી દોડતી
1/9

મેસેજમાં પોલીસનું યુનિયન બનાવો, પોલીસ જયાં બંદોબસ્તમાં જાય ત્યાં રહેવા, ખાવા, પીવાની વ્યવસ્થા, પોલીસ પણ માણસ જ છે. એમને પણ પરીવાર છે માટે એમના પરીવાર સાથે હરવા ફરવા રજાઓ આપો સહિતની માંગણી કરાઇ છે.
2/9

પોલીસ જવાનો પાસે અમર્યાદ નોકરી લેવાય છે તેની સામે રજા અને પગારના ફાયદા અપાતાં નથી. આવા મુદ્દા ઉપસ્થિત કરાતાં ગુજરાત પોલીસમાં કાર્યરત પોલીસકર્મીઓ પોતાના પર્સનલ અને ગ્રુપના DPમાં અન્યાય સામે વિરોધરૂપે 'બ્લેક રિબન' મુકવા લાગ્યા છે.
Published at : 24 Oct 2017 02:36 PM (IST)
View More





















