શોધખોળ કરો

કોંગ્રેસે લુણાવાડામાં વર્તમાન ધારાસભ્યની ટિકિટ કાપી ક્યા રાષ્ટ્રીય નેતાના જમાઈને આપી ટિકિટ ? જાણો વિગત

1/5
કોંગ્રેસે ધાનેરા બેઠક પરથી જોઈતાભાઈ પટેલની ટિકિટ કાપી દીધી છે. જોઈતાભાઈ પટેલને બદલે આંજણા ચૌધરી સમાજના નાથાભાઈ પટેલને ટિકિટ અપાઈ છે.

2/5
આ ઉપરાંત લુણાવાડા બેઠક પરથી કોંગ્રેસના ધુરંધર નેતા દિગ્વિજયસિંહના જમાઈ પરાંજયાદિત્યસિંહ પરમારને ટિકિટ આપી છે. કોંગ્રેસે લુણાવાડામાંથી હીરાભાઈ પટેલની ટિકિટ કાપી છે.

3/5
અમદાવાદઃ કોંગ્રેસે અગાઉથી નક્કી કરેલી રણનીતિ પ્રમાણે છેલ્લી ઘડીએ ઉમેદવારોની યાદી જાહેર કરી તેમાં કોંગ્રેસે તેના ચાર વર્તમાન ધારાસભ્યોને ટિકિટ નથી આપી. જો કે આ ચાર પૈકી એક બેઠક પરથી ધારાસભ્યોના પુત્રોને ટિકિટ આપી છે.

4/5
 કોંગ્રેસે મહુધાથી નટવરસિંહ ઠાકોરની ટિકિટ પણ કાપી છે. છેલ્લી છ ટર્મથી ચૂંટાતા નટવરસિંહ ઠાકોરના બદલે તેમના પુત્ર ઈન્દ્રવિજયસિંહ ઠાકોરને ટિકિટ આપી છે.

5/5
 કોંગ્રેસે કાંકરેજમાંથી ધારશી ખાનપુરાને ટિકિટ નથી આપી. ધાનશી ખાનપુરાને બદલે કોંગ્રેસે દિનેશ ઝાલેરાને ટિકિટ આપી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad: કરોડોના ખર્ચે વિકસાવવામાં આવેલા બોટનિકલ ગાર્ડન પર ફરી વળશે બુલડોઝર,ગુજરાત યુનિવર્સિટી સામે કોંગ્રેસના ગંભીર આરોપ

હાર્ટની દવા પણ ડુપ્લિકેટ! ગુજરાતમાં 15થી વધુ ઠેકાણે દરોડા, 24 હજાર સ્ટ્રીપનો જથ્થો શંકાના ઘેરામાં

Ahmedabad: ડિફેન્સના નામે સસ્તી બ્રાન્ડનો દારુ બોટલમાં ભરી વેચાણ! પોલીસે 1 આરોપી ઝડપી લીધો

Gujarat Rain: અમદાવાદના નિકોલ, ઓઢવ-કાંકરિયા સહિતના વિસ્તારોમાં ઝાપટાં, વાતાવરણમાં પ્રસરી ઠંડક

વિડિઓઝ

Tushar Chaudhary: દારૂબંધી માત્ર પેપર પર છે’: લઠ્ઠાકાંડ બાદ કોંગ્રેસ નેતા તુષાર ચૌધરી આક્રમક
Bhavnagar Lattha Kand : લઠ્ઠાકાંડમાં મોટો ખુલાસો! SMCએ ગૌતમ સોલંકીના ઘરે કરાવ્યું રિ-કન્સ્ટ્રક્શન
Varanasi Flood : વારાણસીમાં ગંગાનું રૌદ્ર સ્વરૂપ
Gujarati Murder In US: અમેરિકામાં પાટીદાર યુવકની હત્યાથી હડકંપ
Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન? જાણો IMD ની નવી આગાહી

હવામાન વિભાગની લાલબત્તી: આવતીકાલે 22 રાજ્યોમાં ભારે વરસાદ અને 85 kmphની ઝડપે પવન ફૂંકાશે

ખાંડના ભડકે બળતા ભાવથી ચાની ચૂસ્કી બની મોંઘી, 1 સપ્ટેમ્બરથી રાજકોટમાં નવા ભાવ લાગુ થશે

Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો

સારાંશ જૈને રચ્યો ઇતિહાસ: 21મી સદીમાં ટેસ્ટ ડેબ્યૂ કરનાર સૌથી ઉંમરલાયક ભારતીય ખેલાડી

રક્ષાબંધન 2026: 28 ઓગસ્ટે સવારે જ છે રાખડી બાંધવાનું મુહૂર્ત, ભૂલથી પણ મોડા ન ઊઠતા!

Devdutt Padikkal Century: દેવદત્ત પડિકલે બીજી ટેસ્ટમાં પણ સદી ફટકારી રચ્યો ઇતિહાસ

Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો

Embed widget