શોધખોળ કરો
ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો જીતવાનો કોંગ્રેસના કયા મોટા નેતાએ દાવો કર્યો? જાણો વિગત
1/5

મુખ્યમંત્રીના નિવેદન અંગે કોંગ્રેસ પ્રભારી સાતવે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, છેલ્લા 10 દિવસથી ગુજરાતના સીએમ સાચું બોલી રહ્યા છે. તેમણે પહેલા સ્વીકાર્યું હતું કે, મહેસુલ વિભાગમાં ભ્રષ્ટચાર છે, હવે સ્વીકાર્યું કે, પોલીસ વિભાગમાં પણ ભ્રષ્ટાચાર છે. સાચું બોલવા બદલ સીએમનો હું આભાર માનું છું.
2/5

આ સાથે જ ગુજરાત લોકસભાની તમામ 26 બેઠકો જીતવાનો કોંગ્રેસે દાવો કર્યો હતો. પ્રભારી રાજીવ સાતવે તમામ બેઠકો જીતવાનો દાવો કર્યો હતો. ગુજરાતમાં 26 બેઠકો જીતવા માટે માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવશે.
Published at : 05 Jan 2019 02:05 PM (IST)
View More























