શોધખોળ કરો

સિંગર કિંજલ દવે અને પવન જોષીની સામે આવી નવી તસવીરો, જુઓ અલગ અંદાજ

1/15
2/15
3/15
4/15
5/15
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા જ કિંજલ દવે અને પનવ જોષીની સગાઈ કરવામાં આવી હતી. ત્યાર બાદ કિંજલના ભાઈ આકાશ દવેની પણ સગાઈ કરવામાં આવી હતી જેની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.

6/15
કિંજલ દવેએ હિમાચલ પ્રદેશના સિમલા, મનાલી સહિતના અનેક સ્થળો પર ખૂબ જ મજા માણી હતી. તસવીરોમાં તમે જોઈ શકો છો કે કિંજલ કેટલી મસ્તી કરી હતી. આ ઉપરાંત કિંજલે પોતાના ફિયાન્સ પનવ સાથે પણ ખૂબ જ મસ્તી કરી હતી જ્યારે કિંજલે પવન માટે સોંગ પણ ગાયું હતું તેવું જાણવા મળ્યું હતું.

7/15
કિંજલ દવેના પિતા લલિત દવેનો બર્થ-ડે પણ હિમાચલ પ્રદેશમાં ઉજવવામાં આવ્યો હતો. કિંજલ દવેના પરિવાર સહિત અન્ય મિત્રોએ પણ વેકેશન મનાવ્યું હતું.

8/15
અમદાવાદ: ગુજરાતની જાણીતી સિંગર કિંજલ દવેની નવી-નવી તસવીરો સામે આવતી હોય છે ત્યારે કિંજલ દવેએ હિમાચલ પ્રદેશમાં વેકેશનની મજા માણી હતી. કિંજલ દવે એકલી જ નહીં પોતાના પરિવાર સાથે વેકેશનની મજા માણી હતી. આ ઉપરાંત કિંજલનો ફિયાન્સ પણ સાથે જ હતો.

9/15
10/15
11/15
12/15
13/15
14/15
સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે, કિંજલ દવેએ હિમાચલ પ્રેદશમાં વેકેશનની મજા માણી હતી. કિંજલ દવેનો પરિવાર અને ફિયાન્સ પણ સાથે જ હતાં જ્યાં પરિવારના તમામ લોકો સાથે ખૂબ જ મસ્તી કરી હતી. જેની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.

15/15
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad: અમદાવાદમાં 'નૉ ડ્રગ્સ' મેગા ડ્રાઈવ, એક જ રાતમાં પોલીસે ગાંજાની હેરાફેરી કરતા ત્રણને દબોચ્યા

Ahmedabad: અમદાવાદમાં દિલજીત દોસાંજના કૉન્સર્ટનો ફીવર, 2 હજારથી વધુ પોલીસ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત

Diljit Dosanjh: અમદાવાદમાં દિલજીત દોસાંજના કોન્સર્ટ પહેલા વિવાદ, ચંડીગઢના પ્રોફેસરની 4 ગીતો સામે ફરિયાદ

Demolition: અમદાવાદના સરખેજમાં 1100 મીટરનો ટીપી રૉડ દબાણમુક્ત, 24 બાંધકામો પર ફરી વળ્યું AMCનું બુલડૉઝર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પોલીસે શરૂ કર્યા ભડાકા
Paresh Dhanani Statement : પરેશ ધાનાણીનો મોટો નિર્ણય! 2027ની ચૂંટણી નહીં લડવાનો કર્યો સંકલ્પ
Prashant Korat: કોળી સમાજની CM પદની માગ પર ભાજપની પ્રથમ પ્રતિક્રિયા, પ્રશાંત કોરાટે શું કહ્યું?
Paresh Dhanani: કોંગ્રેસમાં પાટીદારોના સ્થાનને લઈ પૂર્વ નેતા વિપક્ષ ધાનાણીનો ઘટસ્ફોટ
Hun To Bolish : હું તો બોલીશ : બસ આટલું જ બાકી હતું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Kutch: કચ્છમાં ગમખ્વાર માર્ગ અકસ્માતથી અરેરાટી, એક જ પરિવારના 7 સભ્યોનાં ઘટનાસ્થળે મોત

જૂનાગઢના કેશોદમાં ભયાનક અકસ્માત, કાર પલટ્યા બાદ લાગી ભીષણ આગ, ત્રણનાં કરુણ મોત

Iran: પશ્ચિમ એશિયામાં તણાવ વધ્યો, ઈરાને બહેરીનમાં અમેરિકાના સૈન્ય ઠેકાણાઓ પર કર્યો હુમલો

IND vs NZ: ટીમ ઈન્ડિયાએ વિદેશી ધરતી પર બનાવ્યો પોતાનો સૌથી મોટો સ્કોર, એક સાથે તૂટ્યા અનેક રેકોર્ડ્સ

Rajasthan: રાજસ્થાનના કોટામાં ભીષણ અકસ્માત, ખાટુશ્યામના દર્શન કરી પરત ફરતા 9 શ્રદ્ધાળુઓના મોત

PM મોદીના કેનેડા પ્રવાસ અગાઉ ટ્રેડ ડીલની તૈયારી, ભારત-કેનેડા વચ્ચે થઈ સહમતિ

'ચૂંટણી લડીશ નહીં, લડાવીશ' -2027માં વિધાનસભા ચૂંટણી માટે પરેશ ધાનાણીનો મોટો સંકલ્પ

Idar: ઈડરની PTC કૉલેજમાં ઘોર બેદરકારી, પાણીની ટાંકીમાં મૃત શ્વાન મળતા ખળભળાટ, 30થી વધુ વિદ્યાર્થિનીઓ હૉસ્પિટલ ખસેડાઈ

Embed widget