શોધખોળ કરો

જાણીતી સિંગર કિંજલ દવેનો ન્યુ Look, આવી તસવીરો પહેલા ક્યારેય નહીં જોઈ હોય!

1/9
2/9
3/9
4/9
કિંજલ નાનપણમાં જ ગાયન ક્ષેત્રે આગળ વધી ગઇ હતી. પિતા સાથે બાઇક પર બેસી દુર-દુરના ગામોમાં કાર્યક્રમો આપવા જતી હતી. તેમના પપ્પાના મિત્ર મનુભાઇ રબારી કે જે ઉત્તર ગુજરાતના ખુબ સારા ગીત લેખક છે અને તેમણે સારા-સારા નામી કલાકારો માટે ગીતો લખ્યા છે.

5/9
પહેલા તેમની હાલત ખુબ ખરાબ હતી. પિતા લાલજીભાઇ હીરા ઘસવાનું કામ કરતાં હતાં અને સાથો-સાથો તેમનો સંગીતનો, ગાવાનો શોખ પણ પુરો કરતાં હતાં. પહેલા માત્ર ઘર ચલાવવા ગાતા હતાં. પણ સંઘર્ષ કરતાં-કરતાં નામના કયારે મળી ગઇ તેની ખબર જ ન પડી. એક સમય એવો આવ્યો હતો કે હીરાઘસુઓ બેકાર થઇ ગયા હતાં.

6/9
માત્ર અઢાર વર્ષની ઉંમરે જ જેના 100 જેટલા ગુજરાતી ગીતોના આલ્બમ રિલીઝ થઇ ગયા છે અને ‘ચાર-ચાર બંગડીવાળી ગાડી…’ ગીતને કારણે જે ઘર-ઘરમાં અબાળ-વૃદ્ધ સૌ ગુજરાતીઓમાં જાણીતી બની ગઇ છે તે કિંજલ દવેએ સફળતા મેળવવા માટે ખુબ સંઘર્ષ કર્યો છે.

7/9
કિંજલનાં પિતા પહેલેથી સંગીત સાથે સંકળાયેલા હતાં. કિંજલ સમજણી થઇ ત્યારે પિતાને ભજનોના કાર્યક્રમો કરતાં, શેરીમાં યોજાતી ગરબીઓમાં ગાવા જતાં જોતી હતી. તેમને જોઇને જ તેને સંગીત પ્રત્યે રસ જાગ્યો અને આ ક્ષેત્રમાં આગળ વધી. પિતા લાલજીભાઇ એક સમયે હીરા ઘસવાનું કામ કરતાં હતાં. પહેલેથી જ તેઓ મિત્ર મનુભાઇ રબારી સાથે મળીને ગીતો પણ લખતા હતાં.

8/9

9/9
અમદાવાદ: કિંજલ દવેને ચાર-ચાર બંગડીવાળા ગીતને કારણે ભલે દેશ-વિદેશમાં નામના મળી હોય, પણ તેના ૧૦૦ જેટલા ગુજરાતી આલ્બમ બહાર પડી ચુકયા છે અને તેમાંના અનેક આલ્બમ હિટ પણ થયા છે. કિંજલ એક નવા લૂકમાં જોવા મળી રહી છે. કિંજલની કારકિર્દીના ઘડતરમાં અને સફળતાની ટોચ સુધી પહોંચાડવામાં કોઇનો ફાળો હોય તો તે એમના પિતા લાલજીભાઇ દવે અને તેમના ખાસ મિત્ર મનુભાઇ રબારીનો છે. મનુભાઇ પોતે ગુજરાતી ગીતોના લેખનમાં મોટું નામ ધરાવે છે અને ચારેક હજાર ગીતો તેણે આલ્બમ માટે તેમજ આઠેક ફિલ્મો માટે લખ્યા છે. ‘ચાર-ચાર બંગડીવાળું’ ગીત પણ તેમણે જ લખ્યું હતું.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat: 2008 બૉમ્બ બ્લાસ્ટના પીડિતોને આખરે ન્યાય, હાઈકોર્ટે નીચલી અદાલતનો ફાંસી અને આજીવન કેદનો ચુકાદો રાખ્યો યથાવત

Ahmedabad Rain: અમદાવાદનો આ વિસ્તાર ફેરવાયો બેટમાં, લોકો ટ્રેક્ટરમાં બેસી ઓફિસે જવા મજબૂર

Ahmedabad Rain: અમદાવાદમાં રવિવારની સાંજે વીજળીના કડાકા સાથે તૂટી પડ્યો વરસાદ, અનેક વિસ્તારો પાણી-પાણી

Ahmedabad police: ક્રાઈમ બ્રાન્ચના JCP શરદ સિંઘલ પર છરીથી હુમલો, સ્વબચાવમાં પોલીસે આરોપીના પગમાં ગોળી મારી 

વિડિઓઝ

Surat Rain Breaking News : સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ક્યાં ક્યાં ભરાયા પાણી ?
Surat School Holiday : ભારે વરસાદની આગાહીને પગલે સુરત, વલસાડ અને વાપીમાં સ્કૂલોમાં રજા જાહેર
Gujarat Rain Alert: Heavy rain forecast in Gujarat, see report
Gujarat Rain Breaking News:  ગુજરાતમાં મેઘમહેર, વાપીમાં સૌથી વધુ 8.5 ઈંચ વરસાદ
Bhavnagar: પાલિતાણામાં સિંહે યુવાનને જડબામાં જકડ્યો, જુઓ રૂંવાડા ઉભા કરી દે તેવો વીડિયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: 5 વરસાદી સિસ્ટમ સક્રિય થતા આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે

ગુજરાત રેઈન એલર્ટ: આગામી બે દિવસ આ 5 જિલ્લાઓમાં તૂટી પડશે અત્યંત ભારે વરસાદ

Gujarat Rain: આગામી 3 કલાક સુરત-અમદાવાદમાં ભારે વરસાદનું રેડ એલર્ટ,જાણો હવામાન વિભાગનું નાઉકાસ્ટ

Arvalli Rain : અરવલ્લીમાં મેઘરાજાની તોફાની બેટિંગ, અનેક સોસાયટીઓમાં ભરાયા પાણી

Gujarat Rain: રાજ્યમાં સિઝનનો સરેરાશ 20.44 ટકા વરસાદ, છેલ્લા 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ 

Gujarat Rain: ભારે વરસાદની આગાહીને લઈ 5 જિલ્લામાં NDRFની 11 ટીમ અને SDRFની 25 ટીમ તૈનાત 

ગુજરાતમાં ભારે વરસાદના કારણે 167 રોડ-રસ્તા બંધ, 1023 વીજ પોલ થયા ધરાશાયી

Navsari Rain: નવસારી અને વલસાડમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, શાળાઓમાં રજા જાહેર, 64 જેટલા રસ્તાઓ બંધ

Embed widget