શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
કિંજલ દવેએ ભાઈ આકાશ સાથે ફોડ્યાં ફટાકડા, બનાવી રંગોળી, તસવીરો
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/10074740/Kinjal-Dave1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/7
![કિંજલ દવેની પહેલી ગુજરાતી ફિલ્મ 'દાદા હો દીકરી' નવ નવેમ્બરના રોજ રીલિઝ થઈ છે. આ ફિલ્મમાં કિંજલ દવેએ એક્શન સીન્સ પણ કર્યાં છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/10074838/Kinjal-Dave8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કિંજલ દવેની પહેલી ગુજરાતી ફિલ્મ 'દાદા હો દીકરી' નવ નવેમ્બરના રોજ રીલિઝ થઈ છે. આ ફિલ્મમાં કિંજલ દવેએ એક્શન સીન્સ પણ કર્યાં છે.
2/7
![કિંજલ દવેએ તૈયાર કરેલી રંગોળી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/10074834/kinjal-Dave7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કિંજલ દવેએ તૈયાર કરેલી રંગોળી.
3/7
![તમામ તસવીરો સોશિયલ મીડિયા પરથી લેવામાં આવી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/10074831/Kinjal-Dave6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તમામ તસવીરો સોશિયલ મીડિયા પરથી લેવામાં આવી છે.
4/7
![કિંજલના ભાઈ આકાશે પણ દિવાળીની શુભેચ્છા પાઠવતી તસવીરે શેર કરી છે. જેમાં તે બહેન સાથે જોવા મળે છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/10074827/Kinjal-Dave4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કિંજલના ભાઈ આકાશે પણ દિવાળીની શુભેચ્છા પાઠવતી તસવીરે શેર કરી છે. જેમાં તે બહેન સાથે જોવા મળે છે.
5/7
![દિવાળીનો આનંદ માણતી કિંજલ દવે](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/10074822/Kinjal-Dave3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
દિવાળીનો આનંદ માણતી કિંજલ દવે
6/7
![કિંજલ દવે સાડી તથા હેવી જ્વેલરી તથા મેક-અપમાં જોવા મળે છે. સાડીમાં કિંજલ દવેનો આગવો ઠાઠ જોવા મળે છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/10074817/Kinjal-Dave2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કિંજલ દવે સાડી તથા હેવી જ્વેલરી તથા મેક-અપમાં જોવા મળે છે. સાડીમાં કિંજલ દવેનો આગવો ઠાઠ જોવા મળે છે.
7/7
![અમદાવાદ: ‘ચાર ચાર બંગડી’થી જાણીતી થયેલી ગુજરાતી સિંગર કિંજલ દવેએ દિવાળીની શુભકામના પાઠવતો વીડિયો સોશ્યિલ મીડિયામાં શેર કર્યો છે. આ વીડિયોમાં કિંજલ દવે રંગોળી પૂરે છે અને પછી ભાઈ આકાશ સાથે ફટાકડાં ફોડતી જોવા મળે છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/10074812/Kinjal-Dave.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અમદાવાદ: ‘ચાર ચાર બંગડી’થી જાણીતી થયેલી ગુજરાતી સિંગર કિંજલ દવેએ દિવાળીની શુભકામના પાઠવતો વીડિયો સોશ્યિલ મીડિયામાં શેર કર્યો છે. આ વીડિયોમાં કિંજલ દવે રંગોળી પૂરે છે અને પછી ભાઈ આકાશ સાથે ફટાકડાં ફોડતી જોવા મળે છે.
Published at : 10 Nov 2018 07:50 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)