બરાબર 12ના ટકોરે સીજી રોડ સહિતના સ્થળોએ આતશબાજી અને ચીચીયારીઓથી નવા વર્ષને વધાવી લેવાયું હતું. 12ના ટકોરે વોટ્સએપ સહિતનું સોશિયલ મીડિયા જામ થઈ ગયું હતું.
10/12
ખાસ કરીને અમદાવાદના સિંધુ ભવન રોડ પર આવેલા પાર્ટી પ્લોટ અને રાજપથ ક્લબ રોડ પર આવેલા ફાર્મ હાઉસમાં મોટી સંખ્યામાં લોકો ડીજેના તાલે ઝુમી ઉઠ્યા હતાં.
11/12
દર વર્ષ કરતાં આ વર્ષે ઉજવણીનો ટ્રેન્ડ બદલાયેલો જોવા મળ્યો હતો.
12/12
અમદાવાદ: નવા વર્ષને આવકારવા માટે અમદાવાદના એસજી હાઈવે, સીજી રોડ, વસ્ત્રાપુર સહિત ગુજરાતના અનેક સ્થળોએ લોકોની મેદની ઉમટી પડી હતી.