શોધખોળ કરો

અ’વાદઃ આજે નિકોલમાં હાર્દિકની સભા, શહેરમાં કલમ 144 લાગુ

1/6
બીજી તરફ નિકોલ પોલીસે હાર્દિકની સભાને ધ્‍યાનમાં રાખી તૈયારીઓ શરૂ કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે છ મહિના સુધી ગુજરાત બહાર રહ્યા બાદ હાર્દિક પાટીદાર આંદોલનને ફરીથી વેગવંતુ બનાવવા માટે પ્રયત્નો કરી રહ્યો છે.

2/6
દરમિયાન પાસ દ્વારા એવી ચીમકી અપાઈ હતી કે પોલીસ મંજૂરી નહીં આપે તો પણ હાર્દિકની સભાનું આયોજન કરવામાં આવશે. અને જો પોલીસ પાટીદારોની અટકાયત કરશે તો પાટીદાર વિસ્‍તારોમાં ભાજપના નેતાઓ માટે પ્રવેશબંધી જાહેર કરવામાં આવશે.

3/6
હાર્દિકની અમદાવાદ પ્રવાસને લઇને કોઇ તોફાનો ના થાય તે માટે શહેર પોલીસ કમિશનર દ્વારા ૨૫ ફેબ્રુઆરીથી ૧૧ માર્ચ સુધી સમગ્ર અમદાવાદમાં શહેરમાં ૧૪૪ની કલમનો કડક અમલ કરવા જાહેરનામુ બહાર પાડવામાં આવ્‍યું છે.

4/6
નિકોલ વિસ્તારમાં પાટીદારો બહુમતી ધરાવે છે. આજે હાર્દિક નિકોલ વિસ્‍તારમાં આવેલા મ્‍યુનિસિપલના પ્‍લોટ ખાતે સાંજે છ વાગ્યે જાહેરસભાને સંબોધશે. જોકે, નિકોલ પોલીસ સ્‍ટેશન તરફ ફક્ત મૌખિક મંજૂરી આપવામાં આવી છે.

5/6
મળતી વિગતો અનુસાર, પોલીસ દ્ધારા એક જાહેરનામું જાહેર કરી દેવામાં આવ્યું છે. પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા હાર્દિક પટેલની સભાને લઇને નિકોલ સહિતના પૂર્વ અમદાવાદના વિસ્તારોમાં રહેતા પાટીદારોમાં ઉત્સાહ છે.

6/6
અમદાવાદ: પાટીદાર નેતા હાર્દિક પટેલની આજે શહેરના નિકોલ વિસ્તારમાં એક જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું છે. હાર્દિકની સભાને લઇને અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. કોઇ અનિચ્છનિય ઘટના ના બને તેને પગલે સમગ્ર અમદાવાદ શહેરમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ

Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ

રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ

વિડિઓઝ

Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર
Bharuch News: ભરૂચમાં ભાજપનો નેતા જ નીકળ્યો બુટલેગર!
Kheda Bridge Collapse : ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો
Gujarat Rain Breaking News : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું

Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ

GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા

રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ

આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો

Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ

Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ

Embed widget