શોધખોળ કરો

હાર્દિક ફરી મેદાનમાં, પાટીદાર અનામત મુદ્દે નીતિન પટેલની કાઢી કેવી ઝાટકણી ? જાણો

1/4
હાર્દિકે પેજ પર લખ્યું છે કે, ગઈ કાલે મહેસાણા આવેલા કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ સરકારની નોટબંધીના મામલે આકરાં પ્રહારો કર્યા હતા. આ પછી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું હતું કે, રાજ્યમાં પાટીદારોને અનામત આપીશું તેવા સ્થાનિક નેતાઓના આશ્વાસન બાદ આજે તેમના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી મહેસાણા આવ્યા હતા. જેમાં તેમણે પાટીદારોને અનામત આપવા અંગે કોઈ ઉલ્લેખ કર્યો ન હતો. જેના કારણે કોંગ્રેસના સ્થાનિક નેતાઓએ પાટીદારોને આપેલા વચનોનો ફુગ્ગો ફૂટી ગયો હતો.

2/4
હાર્દિકે પત્રકારો સાથેની વાતચીતનો ઉલ્લેખ કરતાં લખ્યું છે કે, પાટીદારોએ આપેલા દસ્તાવેજોનો સરકારે અભ્યાસ કર્યો કે કેમ? તે અંગે પુછાયેલા સવાલનો જવાબ આપવાનું નીતિન પટેલે ટાળ્યું હતું. જવાબ આપવાના બદલે તેમણે ભૂતકાળમાં નવનિર્માણ, અનામત આંદોલન સહિતના આંદોલનોમાં કોંગ્રેસ દ્વારા કરાયેલા દમનની માહિતી આપીને સિફતપૂર્વક જવાબ આપવાનું ટાળી દીધું હતું.

3/4
તેણે એમ પણ લખ્યું છે કે, છેલ્લા થોડા સમયથી પાસ અને સરકાર વચ્ચે અનામત મુદ્દે વાટાઘાટો ચાલી રહી છે. આ મામલે સરકાર અને પાસના કન્વીનરોની બે થી ત્રણ બેઠકો યોજાઈ હતી. આ બેઠકોમાં પાસ દ્વારા ગુજરાત સરકારને વિવિધ રાજ્યોમાં અપાયેલી અનામતના અભ્યાસ માટે કેટલાક દસ્તાવેજો આપ્યા હતા. આ મામલે તત્કાલિન સમયે કહ્યું હતું કે, અમે અભ્યાસ કરીશું.

4/4
અમદાવાદઃ પાટીદારોને અનામત આપવાના મામલે સરકાર અને પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ના કન્વીનરો સાથે યોજાયેલી બેઠકમાં PAAS તરફથી અપાયેલા વિવિધ રાજ્યોમાં અનામત અંગેના દસ્તાવેજો અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જવાબ આપવાનું ટાળ્યું હતું. નીતિન પટેલે નોટબંધી અંગે રાહુલ ગાંધીએ કરેલા પ્રહારોનો જવાબ આપવા પત્રકાર પરિષદ યોજી હતી. અહીં તેમને પાટીદારો આપેલા દસ્તાવેજો અંગે પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપવાનું ટાળ્યું હતું. આ વાત હાર્દિકે પોતાના ફેસબૂક પેજ પર લખી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad: સાણંદમાં દીપડા મુદ્દે વન વિભાગનો મોટો ખુલાસો, 'દીપડો 5 વર્ષની ઉંમરનો છે, વસવાટની શોધમાં ફરે છે'

Ahmedabad: અમદાવાદમાં ઘુમા બાદ હવે સાણંદમાં દીપડાનો ભય, મોટી દેવતી પાસે પગના નિશાન મળતા લોકોમાં ફફડાટ

CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત

હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર

વિડિઓઝ

Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત
No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી

સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ

નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું

100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?

Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 

Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?

8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 

બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર

Embed widget