શોધખોળ કરો

હાર્દિક પટેલ કાલે કિંજલ સાથે પ્રભુતામાં પાડશે પગલાં, જાણો કેવી છે તૈયારી

1/5
હાર્દિકે આ મુલાકાતમાં કહ્યું છે કે. મોટા ભાગે પ્રેમમાં છોકરો પ્રપોઝ કરે છે અને છોકરી જવાબ આપે છે પણ અમારા કેસમાં ઊંધું છે. હું શરમાળ પ્રકૃતિનો એટલે કિંજલે જ મને પ્રપોઝ કર્યુ હતું અને મેં માત્ર ઓ.કે. કહી દીધું હતું. તેની વાત સાંભળીને બીજું કશું બોલવાના મારા હોશ જ નહોતા.

2/5
આ વાતોમાં રસપ્રદ વાત એ છે કે, આ લવ સ્ટોરીમાં હાર્દિકની પ્રેમિકા કિંજલ પરીખે તેને પ્રપોઝ કર્યું હતું. હાર્દિક પટેલ અમદાવાદમાં કોલેજના પ્રથમ વર્ષમાં હતો અને કિંજલ ધોરણ 12માં ભણતી હતી ત્યારે બંનેએ પ્રેમનો એકબીજા સામે એકરાર કર્યો હતો.

3/5
હાર્દિકના ઘરે આજે ગણેશ સ્થાપન છે. જેમાં નજીકના સગા-સંબંધીઓ હાજર રહ્યા હતાં. આ ઉપરાંત હાર્દિકના મિત્રો પણ આવી પહોંચ્યા હતાં. હાર્દિક પટેલના પરિવારજનોએ લગ્ન હોવાથી કંકોત્રી લખવાની શરૂઆત કરી હતી. જેમાં સૌથી પહેલી કંકોત્રી ‘મેલડી માતાજી’ને લખી હતી તેવું સોશિયલ મીડિયામાં વાયરલ થયું હતું.

4/5
27 તારીખે હાર્દિક પટેલ કિંજલ સાથે લગ્નગ્રંથીથી જોડાશે. 26 તારીખે પરિવારજનો દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. આજે હાર્દિક પટેલના ઘરે નજીકના મિત્રો અને સંબંધીઓ તેના ઘરે આવી પહોંચ્યા છે. હાર્દિકના ઘરે તડામાર તૈયારીઓ કરવામાં આવી છે.

5/5
અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કન્વિનર હાર્દિક પટેલે પહેલી વાર પોતાના પ્રેમનો એકરાર કર્યો છે. હાર્દિક પટેલે જાણીતા ગુજરાતી અખબારને આપેલા ઈન્ટરવ્યૂમાં પોતાની પ્રેમિકા કિંજલ પરીખ સાથે કઈ રીતે મુલાકાત થઈ અને બંને કઈ રીતે પ્રેમમાં પડ્યાં તેની વાત કરી છે. 27 તારીખે હાર્દિક અને કિંજલ લગ્નગ્રંથીથી જોડાઈ જશે. આજે તેના ઘરે તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં ભારે વરસાદનું તાંડવ: 21 ડેમ 'હાઈએલર્ટ' પર,14 ડેમ 100 ટકા ભરાયા, ST બસની 1309 ટ્રીપ કેન્સલ

Gandhinagar: ઘરવિહોણા કુટુંબોને ઘર બાંધવાની સહાયને લઈ જાહેરાત સરકારે કરી મોટી જાહેરાત

Gujarat Rain: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 204 તાલુકામાં મેઘમહેર,કપરાડામાં 6 ઈંચ વરસાદથી જળબંબાકાર

Gujarat Rain: અંબાલાલ પટેલની આગાહી, બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા પડશે ધોધમાર વરસાદ

વિડિઓઝ

Ahmedabad Water Logging : ઘરોમાં ઘૂસ્યા, પાણી વાત કરતાં કરતાં મહિલા રડી પડી
Gujarat Rain Red Alert : ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ , તૂટી પડશે અતિ ભારે વરસાદ
North Gujarat Rain : હવે ઉત્તર ગુજરાતમાં વરસાદનું દે ધનાધન
Hun To Bolish : હું તો બોલીશ : દમણ પ્રશાસનને સલામ
Hun To Bolish : હું તો બોલીશ : પાણીમાં વાહનનો વીમો ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: અંબાલાલ પટેલની આગાહી, બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા પડશે ધોધમાર વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની આગાહી, બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા પડશે ધોધમાર વરસાદ
રાજયમાં વરસાદે વેર્યો વિનાશ: અનાજ સહિત બધુ જ પાણીમાં, કંઇ જ નથી બચ્યું, આફત બાદનો સંઘર્ષ
રાજયમાં વરસાદે વેર્યો વિનાશ: અનાજ સહિત બધુ જ પાણીમાં, કંઇ જ નથી બચ્યું, આફત બાદનો સંઘર્ષ
ગુજરાતમાં ભારે વરસાદનું તાંડવ: 21 ડેમ 'હાઈએલર્ટ' પર,14 ડેમ 100 ટકા ભરાયા, ST બસની 1309 ટ્રીપ કેન્સલ
ગુજરાતમાં ભારે વરસાદનું તાંડવ: 21 ડેમ 'હાઈએલર્ટ' પર,14 ડેમ 100 ટકા ભરાયા, ST બસની 1309 ટ્રીપ કેન્સલ
Gujarat Rain Forecast: ગુજરાતમાં આજે 9 જિલ્લામાં રેડ એલર્ટ, ઉત્તર ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતમાં આજે 9 જિલ્લામાં રેડ એલર્ટ, ઉત્તર ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી
Gujarat Rain: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 204 તાલુકામાં મેઘમહેર,કપરાડામાં 6 ઈંચ વરસાદથી જળબંબાકાર
Gujarat Rain: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 204 તાલુકામાં મેઘમહેર,કપરાડામાં 6 ઈંચ વરસાદથી જળબંબાકાર
18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 80 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી, જાણો વધુ અપડેટ્

વિદ્યાર્થી આંદોલનના પહેલા દિવસે જ ધર્મેન્દ્ર પ્રધાને કરી હતી રાજીનામાની ઓફર: ભાજપ નેતાનો મોટો દાવો

ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ: ભિલોડામાં 2 કલાકમાં 3 ઈંચ તો અમીરગઢ-પાટણમાં ધોધમાર વરસાદ, દિયોદરમાં ખેતરો બેટમાં ફેરવાયા

Embed widget