શોધખોળ કરો

હાર્દિક પટેલનું મોટું નિવેદન, કોંગ્રેસની ફોર્મ્યુલા અમે સ્વીકારી, મેનિફેસ્ટોમાં પણ કરશે સમાવેશ

1/7
(19) ભાજપ પાટીદાર મતોને વિભાજીત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. (20) અમારા કન્વીનરને ખરીદવાના પ્રયાસ થઈ રહ્યા છે. અપક્ષ ઉમેદવાર તરીકે લડવાની લાલચ અપાઈ રહી છે. (21) હું વેચાતો માલ નથી. (22) ભાજપ અમારું દુશ્મન નથી અમારી લડાઈ અહંકાર સામે છે. (23) પાક્કો ગુજરાતી છું સાબિત કરવું પડશે. ગુજરાતી ક્યારેય મુર્ખ ના હોય.

2/7
(15) આવતા 2.5 વર્ષ સુધી કોઈ રાજકીય પક્ષમાં જોડાવું નથી. (16) ગુજરાત સરકારે બધા કેસ પાછા ખેંચવાની બાહેધરી આપી હતી જે હજી સુધી પુરી કરી નથી. (17) તમારી વાત સાંભળે તેને મત આપો. (18) સમાજના અધિકારની વાત કરું છું. હું મારા સ્વમાન સાથે સોદો નથી કરતો. મારા સંસ્કારમાં નથી સ્વમાન સાથે સોદો કરવું. તેમણે તમને અન્યાય કર્યો છે તેની સામે લડવું તે મારા સંસ્કાર છે. મહાત્મા ગાંધીના સંસ્કાર છે અન્યાય સામે લડવાના.

3/7
(11) અમે સમાજ માટે લડીએ છીએ. વ્યક્તિગત વિકાસ માટે નહીં. (12) બિન અનામત ફંડને 2000 કરોડની ફાળવણીની કોંગ્રેસની તૈયારી (13) પાસમાં અંતરીક ડખા નથી. (14) ગુજરાતમાં તમારો વોટ નકામો ન જાય, અપક્ષ કે અન્ય કોઈને મત આપીને વેડફાશો નહીં.

4/7
(1) કોંગ્રેસ સાથે છેલ્લા કેટલાક દિવસથી ચર્ચા થઈ રહી છે. (2) સમાજની માંગણીઓ સાથે કોંગ્રેસે સહમતી દર્શાવી છે. (3) પાટીદાર સહિત બિન અનામત વર્ગને ઓબીસી સમકક્ષ લાભની ફોર્મુલા આપી છે. (4) પાટીદાર સમાજ ઘઉં, ચોખા અનાજ માટે અનામત નથી માંગતો પણ સમાજના ઉત્થાન માટે વાત કરે છે. (5) કોંગ્રેસ સતામાં આવશે તો અનામત માટે ખરડો લાવશે.

5/7
અમદાવાદ: પાસ અને કોંગ્રેસ વચ્ચે ચાલી રહેલા બેઠકોના દોર વચ્ચે આજે હાર્દિક પટેલે પત્રકાર પરિષદ યોજી હતી. તેણે જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ સાથે ચર્ચા ચલાતી હતી. સમાજની માગણી સાથે કોંગ્રેસે સહમતિ દર્શાવી છે.

6/7
(6) કોંગ્રેસ અમારી સગી નથી પણ તેમણે અમારી વાત સાંભળી છે. (7) અમે કોંગ્રેસ પાર્ટી પાસે ટિકીટ માગી નથી. (8) પાસ ટિકિટનો સોદો કરતી નથી. (9) કોંગ્રેસ બંધારણીય રીતે અનામતની ફોર્મુલા આપી. (10) ખોડલધામ અને ઉમિયા સંસ્થાનું કોંગ્રેસને સમર્થન.

7/7
પાટીદાર સહિત બિન અનામત વર્ગને OBCને સમકક્ષ લાભ આપવાની કોંગ્રેસે ફોર્મ્યુલા આપી છે. ઉપરાંત હાલની 49 ટકા અનામતમાં ફેરફાર વગર અમલ કરાશે અને આ કોંગ્રેસ તેના મેનિફેસ્ટોમાં પણ આ મુદ્દાનો ઉલ્લેખ કરશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ

ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA

ગોધાવી ગ્રામ પંચાયતની અનોખી પહેલ, 25 નિયમો કર્યાં જાહેર, આ પ્રથાને આપી તિલાંજલિ

ખેલૈયાઓ રઝળ્યા: ફાયર NOC મળી પણ પોલીસ પરમિશન નહીં, જીગરદાન ગઢવીના સાંચી નવરાત્રીમાં બબાલ

વિડિઓઝ

Surat Annapurna Khodaldham: પાટીદાર સમાજ માટે મોટા સમાચાર! સુરતમાં બનશે અન્નપૂર્ણા ખોડલધામ
Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત

Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
Mangal Gochar 2026: દિવાળી બાદ ચમકશે 4 રાશિઓની કિસ્મત! મંગળ પ્રગતિની આપશે તક 

RBI એ બેંકો માટે લાગુ કર્યો નવો નિયમ, શું તમારા ખાતા પર પડશે અસર?

Vi એ લોન્ચ કર્યો શાનદાર ફેમિલી પ્લાન, રિચાર્જ પર મળશે ડેટા શેર કરવાની મંજૂરી

8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને શું જાન્યુઆરી 2026 થી એરિયર્સ મળશે? જાણો

24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 

Embed widget