શોધખોળ કરો

રાજદ્રોહી ઇઝ બેકઃ હાર્દિકને આવકારવા લાગ્યા પોસ્ટરો, બોર્ડર પર કેવી છે તૈયારી? જાણો

1/7
17મીએ હાર્દિક ગુજરાત આવવાનો હોય, તેના સ્વાગત અને રેલીના કાર્યક્રમમાં જોડાવવા માટે મોબાઇલ નંબરો આપીને પાસ દ્વારા ખાસ રજિસ્ટ્રેશન પણ શરૂ કરાયું છે. અત્યાર સુધીમાં હજારો લોકોની નોંધણી થઇ ચૂકી હોવાનું પણ જણાવાયું છે.

2/7
રેશ્મા પટેલે સરકારને ચીમકી આપતાં જણાવ્યું હતું કે, સરકાર પોતાની કૂટ નીતિ મુજબ જો કોઇને રતનપુર આવતા રોકશે અને કોઇ પણ પ્રકારની અડચણ કે નિર્દોષ લોકોને ખલેલ પહોચાડવાની કોશિશ કરશે, તો ભવિષ્યમાં માઠા પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે.

3/7
બેઠકમાં હાર્દિકે પણ પાટીદારોને અનામત મળે તે માટે આરપારનો જંગ લડી લેવા તૈયારી રાખવા હાકલ કરી હતી. તેણે જણાવ્યું હતું કે, અમે અનામત લઇશું એ નક્કી છે અને સરકારે અનામત આપવી પણ પડશે. લાંબા સમય સુધી પાટીદારોએ શાંત રહીને બધું સહન કર્યું છે, પરંતુ હવે આ સ્થિતિ લાંબો સમય નહીં ચલાવાય. સરકારે જે નિયમો બદલવા હોય એ બદલે પણ અનામત આપ્યા વગર પાટીદાર સમાજ શાંત નહીં બેસે.

4/7
હાર્દિકે એમ પણ કહ્યું હતું કે, ગુજરાત આગમન અને તે પછીના કાર્યક્રમોમાં અવરોધ ઊભા કરાશે તે પણ અયોગ્ય કહેવાશે. તેણે ઉમેર્યું હતું કે, ફરીથી જેલમાં જવું પડે તો પણ મારી તૈયારી છે પરંતુ આંદોલનનું વ્યવસ્થા તંત્ર એવું ગોઠવાશે કે મારા સહિત મુખ્ય આંદોલનકારીઓને જેલમાં મોકલાશે તો અન્ય નેતાઓ પણ અનામતની લડાઇ ચાલુ રાખશે. મારી જેમ જ બીજા પાંચ હાર્દિક કામ કરતા હોય તે રીતે જ આંદોલન ચાલશે.

5/7
હાર્દિકના ગુજરાત આગમનને લઈને સોશિયલ મીડિયા પર જોરશોરથી ઝુંબેશ શરૂ કરાઇ છે. 'રાજદ્રોહી ઇઝ બેક'ના લખાણ સાથે હાર્દિકની તસવીર અને પાટીદારોની તાકાત સરકારને બતાવી દેવા માટે જણાવાયું છે. હાર્દિક પટેલે સરકારને પડકારતા કહ્યું છે કે, આંદોલન હવે ચરમસીમા પર પહોંચશે અને જો અયોગ્ય રીતે અવરોધ ઊભો કરવામાં આવશે તો આખું ગુજરાત ધ્રુજી ઉઠે તે રીતે પ્રતિકાર કરવામાં આવશે.

6/7
હાર્દિકના ગુજરાત આગમનથી જ પાટીદાર આંદોલનનો માહોલ ફરીથી જામી જાય તે માટે અનેક સ્થળે બેઠકોનો દોર ચાલી રહ્યો છે. નોંધનીય છે કે, ઉદયપુર ખાતે હાર્દિક સાથે પાસની કોર કમિટીના સભ્યોએ મીટિંગ કરી હતી. બેઠકની વિગત આપતા વરૂણ પટેલે કહ્યું હતું કે, 17મીએ સવારે 10 વાગે હાર્દિક પટેલનું શામળાજી બોર્ડર પાસે આગમન થશે અને ત્યાંથી રોડ-શો કરી હિંમતનગરમાં બપોરે સભા યોજાશે. જેમાં બે લાખ પાટીદારો આવે, એવી અપેક્ષા છે.

7/7
અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા હાર્દિક પટેલ આગામી 17 જાન્યુઆરીએ ગુજરાતમાં પ્રવેશ કરવાના છે. તેઓ ગુજરાતમાં પ્રવેશે તે સાથે જ રતનપુર બોર્ડર ખાતે હજારો લોકો ઊમટી પડે અને ભવ્ય સ્વાગત કરે તે માટે પાટીદાર આંદોલનકારીઓ તડામાર તૈયારી કરી રહ્યા છે. હજારોની મેદની સાથે હાર્દિક હિંમતનગરમાં રોડ-શો થકી પ્રવેશ કરીને ત્યાં બે લાખથી વધુ પાટીદાર સમાજના લોકોની સભાને સંબોધન કરશે. તે માટે લોકોને પહોંચવા પાસ દ્વારા આહ્વાન કરાયું છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ

Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ

રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!

અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત

ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત

FDAની કાર્યવાહી વચ્ચે Blinkitના આઈસ્ક્રીમ ફ્રિઝરમાંથી મળ્યો જીવતો ઉંદર

ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી

રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ

IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી

Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ

Embed widget