શોધખોળ કરો
હાર્દિકે કેમ કહ્યું કે, હજારો પોલીસ ઉભી કરીને ભાજપ નપુંસક દેખાડી રહી છે ? જાણો
1/5

હાર્દિકે વધુમાં લખ્યું છે કે ભાજપ લોકશાહીની હત્યા કરીને તાનાશાહી પર ઉતારી આવી છે અને પોલિસ ખાતાનો દુરુપયોગ કરી રહી છે. જાગો ગુજરાતની જનતા. પાટીદાર સમાજ આજે એલાન કરે છે કે ગ્રામ્ય વિસ્તાર તથા પાટીદાર સોસાયટી માં ભાજપ ના ધારાસભ્ય માટે 144 ની કલમ જાહેર કરવામાં આવે છે.
2/5

હાર્દિક પટેલે પોતાના ફેસબુક પેજ પર લખ્યું છે કે, તાકાત હોય તો મંજૂરી આપો ને અન્ય સમાજને રેલીની મંજૂરી આપીને રાજ્યમાં વર્ગવિગ્રહ જેવી પરિસ્થિતિ ઉભી કરી રહ્યા છે. જીતુ વાઘાણી અમિત શાહના પગલે ચાલી ને ગુંડાગર્દી શીખી રહ્યા છે.
Published at : 29 Sep 2016 02:35 PM (IST)
View More



















