શોધખોળ કરો

હાર્દિક પટેલે રૂપાણીને કેમ કહ્યું, ....નહિ તો સત્તા છોડવા તૈયાર રહેજો, જાણો

1/4
હાર્દિક પટેલે પોતાના ફેસબુક પેજ પર સવાલ કરતાં લખ્યું છે કે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે જો રાજ્યની જનતાના સવાલ ના જવાબ ના આપી શકો તો રાજ્યની જનતાના પ્રશ્નોનું નિરાકરણ કઈ રીતે લાવશો ?

2/4
રૂપાણીના ટ્વિટર ટાઉન હોલ કાર્યક્રમનો ફિયાસ્કો થયો હતો અને તેમણે માત્ર 10 સવાલોના જવાબ આપીને બાકીના સવાલોના જવાબો આપવાનું વિભાગો પર છોડી દીધું તેની આકરી ટીકા થઈ રહી છે.

3/4
અમદાવાદઃ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના ટ્વિટર ટાઉન હોલ કાર્યક્રમમાં લોકોના પ્રશ્નોના જવાબ ના અપાયા તે સામે પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કન્વિનર હાર્દિક પટેલે આક્રોશ ઠાલવીને રૂપાણીને ઝાટક્યા છે.

4/4
હાર્દિકે એવું પણ લખ્યું છે કે આ તો સામાન્ય પ્રશ્નો છે. આ સિવાય અસંખ્ય પ્રશ્નો રાજ્યની જનતાના છે. જવાબ આપો, નહિ તો તૈયાર રહો સત્તા છોડવા. હાર્દિક પટેલે આ રીતે ફરી એક વાર આકરા તેવર બતાવ્યા છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

તમે જે ઘી ખાઓ છો તે અસલી છે? અમદાવાદમાં નકલી ઘીનું મસમોટું કૌભાંડ પકડાયું, AMC એ કરી મોટી કાર્યવાહી

અમદાવાદથી દેશની પ્રથમ LNG ટ્રેનનો પ્રારંભ, ગૃહમંત્રી અમિત શાહે આપી લીલીઝંડી

ગુજરાતમાં ફરી થશે મેઘાનું આગમન, સૌરાષ્ટ્ર-કચ્છ માટે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી

Navratri 2026: વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવમાં હવે ગરબા રમવા માટે ખરીદવા પડશે પાસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વિદેશની આટલી ઘેલછા કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : બાપુ આવે છે ?
Gandhinagar Municipal Election: ગાંધીનગર મનપા માટે ચિત્ર સ્પષ્ટ,130 ઉમેદવારો વચ્ચે જામશે જંગ
Gujaratis Kidnapped on 'Dunki' Route: અમેરિકા જવાની લાલચ બની મુસીબત! 3 ગુજરાતીઓનું અપહરણ
Shankersinh Vaghela: ગુજરાતની રાજનીતિમાં મોટા સમાચાર! શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં પરત ફરશે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં CISF જવાનો વચ્ચે લોહિયાળ ગોળીબાર: 4 જવાનોનાં કરુણ મોત

આવતીકાલનું હવામાન: દિલ્હી, યુપી સહિત 20 રાજ્યોમાં વરસાદ ખાબકશે, દક્ષિણમાં એલર્ટ

રાજકોટમાં 700 કરોડનું મહા જમીન કૌભાંડ: અલ્પેશ દોંગા સામે તપાસ માટે SIT ની રચના કરાઈ

ગુજરાત HC ની ડબલ બેન્ચે કેજરીવાલની અરજી ફગાવી: PM મોદી ડિગ્રી કેસમાં શું બન્યું?

રાહુલ ગાંધીનો મોટો દાવો: PM મોદી પોતે જ CEC જ્ઞાનેશ કુમારનું રાજીનામું માંગશે!

એશિયન ગેમ્સ 2026: મહિલા રિલે ટીમે રચ્યો ઈતિહાસ, ભારતને અપાવ્યો છઠ્ઠો ગોલ્ડ મેડલ

શેરબજારમાં 4 દિવસમાં ₹14 લાખ કરોડનું ધોવાણ: સેન્સેક્સ 2700 પોઇન્ટ તૂટવાના આ છે 3 કારણો

Gujarat Rain: ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે આગામી 3 દિવસ વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું મોટું અપડેટ

Embed widget