શોધખોળ કરો
હાર્દિક પટેલના ઘરે લોકોની અવર-જવર પર પ્રતિબંધ અને પોલીસની વર્તણૂક સામે હાઈકોર્ટમાં અરજી
1/2

હાર્દિક પટેલ દ્વારા તેના ઘરે લોકોની અવરજવર પર મુકાયેલા પ્રતિબંધ અને પોલીસની વર્તણુક સામે અરજી કરવામાં આવી છે. જીવન જરૂરી વસ્તુઓ ન જવા દેવાતા હોવાની રજૂઆત કરવામાં આવી છે.
2/2

અમદાવાદઃ આજે હાર્દિક પટેલનો ઉપવાસનો પાંચમો દિવસ છે. બીજી તરફ હાર્દિકના ઘરે લોકોની અવરજવર પર હજુ પણ પોલીસે પ્રતિબંધ મુકેલો છે, ત્યારે પાટીદાર અનામત આંદોલન સમિતિ તરફથી હાઈકોર્ટમાં અરજી કરી છે. તેમજ અર્જન્ટ હિઅરિંગની માંગ કરી છે.
Published at : 29 Aug 2018 02:14 PM (IST)
View More
Advertisement





















