શોધખોળ કરો

હાર્દિક પટેલે હાઈકોર્ટમાં અરજી કરી શું માંગી છૂટછાટ? જાણો વિગત

1/4
અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી છે. હાર્દિકને મળેલા જામીનની શરત પ્રમાણે તેની પર મહેસાણામાં પ્રવેશ પર પ્રતિબંધ છે. આ શરતમાં સુધારો કરવા માટે હાર્દિકે હાઇકોર્ટમાં અરજી કરી છે.

2/4
હાર્દિક હાલ પાટીદાર અનામત આંદોલનને લઇને લોકોનો સંપર્ક કરી રહ્યો છે. તેમજ આંદોલન હજુ જીવંત હોવાનો દાવો કરી રહ્યો છે. ત્યારે હાર્દિક પટેલ ગુજરાત હાઈકોર્ટમાં મહેસાણામાં પ્રવેશ પર પ્રતિબંધ હટાવવા માટે અરજી કરી છે. હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે, હાર્દિકને લઇને ગુજરાત સરકાર કેવું વલણ અપનાવે છે.

3/4
આ અરજીના પગલે સરકારે જવાબ રજૂ કરવા સમય માંગ્યો છે. આ મામલે આગામી અઠવાડિયે સુનાવણી થશે. નોંધનીય છે કે, રાજદ્રોહના કેસમાં હાર્દિક પટેલને છ મહિના સુધી ગુજરાત બહાર રહેવાની ફરજ પડી હતી. હાલ હાર્દિક ગુજરાતમાં છે.

4/4
હાર્દિક પટેલે અરજી કરીને રજૂઆત કરી છે કે કોર્ટે આ શરતમાં સુધારો કરી આપવો જોઈએ. હાર્દિક પટેલ પર મહેસાણાના વિસનગરમાં રાયોટીંગ અને મારામારી અંગે ગુનો નોંધાયો છે. આ ગુનામાં જામીન આપતી વખતે કોર્ટે હાર્દિકને મહેસાણામાં પ્રવેશ પર રોક લગાવવાની શરત પણ મૂકી હતી. જેની સામે આ અરજી થઇ છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદ: ચાંદખેડાની હોટલમાં પ્રેમી પંખીડાનો ગળેફાંસો ખાઈ આપઘાત, પ્રેમપ્રકરણ કારણભૂત હોવાની ચર્ચા

અમદાવાદમાં 405 કરોડના વિકાસકાર્યોનું અમિત શાહે કર્યું લોકાર્પણ, 'વિશાળ ફલક પર વૃક્ષારોપણનો કરાવ્યો પ્રારંભ

Rathyatra 2026: ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા તંત્ર એક્શનમાં, તોડી નાખ્યા 31 જર્જરિત મકાનો

Ahmedabad: જગન્નાથ યાત્રાની તડામાર તૈયારી, રણછોડ રાય મંદિરમાં મામેરાના દર્શન માટે અનેરો ઉત્સાહ

વિડિઓઝ

China Flood : ચીનમાં પૂરનો રૌદ્ર સ્વરૂપ, કારો રમકડાની જેમ તણાઈ ગઈ
Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત
Stock Market Today : શેરબજારમાં મોટો કડાકો , સોના-ચાંદીના ભાવમાં પણ કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : વ્યાજના લોભમાં ન આવશો
Hun To Bolish : હું તો બોલીશ : સુરતમાં સ્ટીલના કીડા, રાજકોટમાં દાદીના રોલા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જમ્મુ કાશ્મીરથી મણિપુર સુધી... દેશના અનેક વિસ્તારોમાં આવ્યા ભૂકંપના આંચકા, ધ્રૂજી ઊઠી ધરતી

ઈરાનના પાંચ પ્રાંતમાં અમેરિકાના હુમલા, મિસાઈલ સિસ્ટમ અને IRGCની સ્પીડ બોટ્સને બનાવ્યા ટાર્ગેટ

સરકારનો સ્વીકાર-'5 ટકા સુધી ઘટી શકે છે માઈલેજ', પરંતુ E20 ફ્યુઅલના ગણાવ્યા ફાયદા

બેંગકોંકમાં પબમાં ભીષણ અગ્નિકાંડ, 27 લોકોના મોત, 63 ઈજાગ્રસ્ત

Mobile Data: ક્યારેય ખતમ જ નહીં થાય મોબાઇલ ડેટા! તમારા ફોનમાં આજે જ કરી લો આ કામ

વિમ્બલ્ડન ચેમ્પિયન બન્યો યાનિક સિનર , ઝ્વેરેવને હરાવીને કરિયરનું પાંચમું ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીત્યું

Share Market: શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 600થી વધુ પોઈન્ટ તૂટ્યો

રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, વધુ એક બાળકનું થયું મોત 

Embed widget