શોધખોળ કરો

અમદાવાદમાં હાર્દિક પટેલનું શક્તિ પ્રદર્શન, પાટીદારોએ કર્યું ભવ્ય સ્વાગત

1/5
અમદાવાદ: હાર્દિક પટેલે અમદાવાદમાં રોડ શો કરી શક્તિ પ્રદર્શન કર્યુ. રોડ શોમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો હાર્દિકને જોવા માટે ઉમટી પડ્યા હતા.

2/5
હાર્દિકે સમર્થકોની મદદથી 2000 બાઈકનો રોડ શો કર્યો. 15 કિમી સુધી આ રોડ શોમાં ભીડની સાથે-સાથે હાર્દિકનો ઉત્સાહ પણ જોવા મળ્યો હતો. હાર્દિક 3 વાગ્યા નજીક નિકોલ જશે જ્યાં પાટીદાર આંદોલન સમયે ઘણી હિંસા ફાટી નીકળી હતી.

3/5
હાર્દિકે કહ્યું, કે આ તો માત્ર શરુઆત છે. બપોરે 3 વાગ્યા બાદ નદીની સામે કાંઠે મજા આવશે. હાર્દિકે કહ્યું કે તેને લોકોથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

4/5
5/5
હાર્દિકના રોડ શોમાં 2000 બાઈકનો ઉપયોગ થયો. આ દરમિયાન તેઓ યુવાનો સાથે હાથ મિલાવી રહ્યા હતા અને પોતાનાથી મોટા લોકોનો આશીર્વાદ પણ લઈ રહ્યા હતા. હાર્દિકનું માનવું છે કે સુરતની જેમ જ અમદાવાદમાં તેમને સારી પ્રતિક્રિયા મળશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad: સાણંદમાં દીપડા મુદ્દે વન વિભાગનો મોટો ખુલાસો, 'દીપડો 5 વર્ષની ઉંમરનો છે, વસવાટની શોધમાં ફરે છે'

Ahmedabad: અમદાવાદમાં ઘુમા બાદ હવે સાણંદમાં દીપડાનો ભય, મોટી દેવતી પાસે પગના નિશાન મળતા લોકોમાં ફફડાટ

CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત

હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર

વિડિઓઝ

No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
Tarun Chugh Gujarat BJP Incharge:  ગુજરાત ભાજપ પ્રભારી બન્યા તરુણ ચૂગ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 

8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 

Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 

Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 

Post Office ની આ સ્કીમ છે ગજબ, માત્ર વ્યાજથી થશે ₹4.50 લાખની કમાણી, સમજો કેલક્યુલેશન

BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી

Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?

Embed widget