શોધખોળ કરો

હાર્દિક આજથી સૌરાષ્ટ્રના પ્રવાસે, શું છે આંદોલનની રણનીતિ? ક્યાંથી ફરી ધમધમશે આંદોલન? જાણો

1/4
આગામી 27 તારીખથી હાર્દિક પટેલ સહિત પાસ કન્વીનરો પાટણમાં ધામા નાંખવાના છે. પાટણ સહિત આસપાસના વિસ્તારોના લોકો અને ગ્રામજનોને હાર્દિક મળશે. હાર્દિક આંદોલન વિશે લોકોને જાગૃત કરશે, તેમ પાસ કન્વીનર દિનેશ બાંભણીયાએ જણાવ્યું હતું.

2/4
ત્યારબાદ પાસ કન્વીનર લલિત વસોયાને ત્યાં લગ્ન પ્રસંગમાં હાજરી આપવા જવાનો છે. લગ્ન પ્રસંગમાં હાજરી આપ્યા પછી હાર્દિક પટેલ શહિદોના પરિવારજનોને મળશે. આ સાથે પાસ કન્વીનર દિનેશ બાંભણીયાએ પાસની આગામી રણનીતિન પણ જાહેરાત કરી છે. આંદોલન પાર્ટ-3નું રણસિંગુ ઉત્તર ગુજરાતથી ફૂંકવામાં આવશે, તેવું હાર્દિકે જણાવ્યું છે.

3/4
અમદાવાદઃ છ મહિના ગુજરાત બહાર રહ્યા પછી હવે હાર્દિક પટેલ ગુજરાત પરત ફર્યો છે, ત્યારે આજે હાર્દિક પટેલ આજે સુરત ક્રાઇમ બ્રાંચમાં હાજરી આપવા માટે ગયો હતો. જ્યાં તેણે આવતી કાલે ખોડલધામ જવાનો પ્રયાસ કરશે, તેમ જણાવ્યું હતું. ત્યારે હવે હાર્દિક પટેલના સૌરાષ્ટ્ર પ્રવાસની વિગતો આવી ગઈ છે. સાથે જ પાટીદાર આંદોલનની નવી રણનીતિ પણ સામે આવી છે.

4/4
પાસ કન્વીનર હાર્દિક પટેલ આજથી સૌરાષ્ટ્રના પ્રવાસે છે. આજે સાંજે હાર્દિક જસદણના કમલાપુર ગામ પહોંચશે. જ્યાં દિનેશ બાંભણિયાના ઘરે રાત્રિ રોકાણ કરશે. આ પછી હાર્દિક આવતી કાલે સવારે સુરેન્દ્રનગરના લખતર જશે, જ્યાં પાટીદાર સમાજના કાર્યક્રમમાં આપશે હાજરી આપશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત

Gujarat Rain: ગુજરાતના 24 ડેમ ઓવરફ્લો, 33 હાઇ એલર્ટ પર,35 તાલુકામાં 40 ઈંચ જેટલો વરસાદ

ગુજરાતમાં આ સિઝનનો કુલ 64.67% વરસાદ નોંધાયો, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 91%થી વધુ મેઘમહેર

ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ

Commonwealth Games 2026: ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનું શાનદાર સમાપન, ભારતને મળી 2030ની યજમાની

લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું

અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ

હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે

સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO

એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ

Embed widget