શોધખોળ કરો

PAASના કાર્યકરો કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડે તે વિશે હાર્દિકે શું કહ્યું?

1/6
‘પાસ’ના નેતાઓ પૈકી વરૂણ પટેલ, રેશમા પટેલ, મનોજ પનારા, નચિકેત મુખી, નીલેશ એરવડિયા, દિનેશ બાંભણિયા, દિલીપ સાબવા, અલ્પેશ કથીરીયા, લલિત વસોયા અને કિરીટ પટેલને કોંગ્રેસમાંથી ટિકિટ મળવાની શક્યતા છે.

2/6
તેણે પોતાની રાજકીય મહેચ્છા વિશે વાત કરતાં જણાવ્યું હતું કે, મારી પોતાની કોઇ રાજકીય મહત્વકાંક્ષા નથી અને ૨૫ વર્ષ ન થાય ત્યાં સુધી હું ચૂંટણી લડી શકું તેમ નથી. લોકોની સાથે હોય અને રાજ્યના હિતમાં હોય તેમની સાથે રહીશું.

3/6
હાર્દિકે જણાવ્યું હતું કે, ભાજપ હોય કે કોંગ્રેસ પાટીદારોને ૪૫ જેટલી ટિકિટ ફાળવે છે. તેણે એમ પણ ઉમેર્યું હતું કે, અમે ટિકિટ માગવાના નથી અને પાસમાંથી કોઇપણ વ્યક્તિ ચૂંટણી લડવા માટે સ્વતંત્ર છે પરંતુ પાસના બેનર હેઠળ ચૂંટણી નહીં લડી શકે. જો પાસમાંથી કોઇને ટિકિટ મળશે તો પાસ સહયોગ આપશે.

4/6
હાર્દિકે આગામી મુખ્યમંત્રીને લઈને પણ સ્પષ્ટતા કરી હતી અને કહ્યું હતું કે, પાટીદાર મુખ્યમંત્રી જ હોવો જોઇએ તેવું નથી. તે દલિત કે મુસ્લિમ હોય તો પણ અમને કોઇ વાંધો નથી. તેમણે અનામતની વાત કરતાં જણાવ્યું હતું કે, અનામત એ બંધારણીય હક છે અને પાસ તેની તરફેણ કરે છે પરંતુ જ્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે મીટીંગ થઇ ત્યારે અનામતના મુદ્દાને જ ઉડાવી દેવાયો હતો.

5/6
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીકમાં છે, ત્યારે થોડા સમય પહેલાં જ એવાં સમાચાર વહેતાં થયા હતા કે, પાટીદાર અનામત આંદોલન સમિતિ(પાસ)ના કાર્યકરો કોંગ્રેસમાંથી ચૂંટણી લડવાના છે. જોકે, આ સમયે કોંગ્રેસે પાસ તરફથી તેમને કોઈ યાદી ન મળી હોવાનું જણાવ્યું હતું.

6/6
જોકે, હાર્દિક પટેલે પાસના કોઈપણ કાર્યકરને કોંગ્રેસની ટિકિટ મળે તો સહયોગ આપવાની વાત કરતાં પાસના કાર્યકરો કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડશે, તેવા સમાચારોને સમર્થન મળી રહ્યું હોય તેવું લાગે છે. પાસ કન્વીનર હાર્દિક પટેલે એક ન્યૂઝ ચેનલને જણાવ્યું હતું કે, પાસના બેનર નીચે કોઈ ચૂંટણી નહીં લડી શકે પરંતુ જો કોંગ્રેસ પાસના કાર્યકરને ટિકિટ આપશે તો પાસ અને હું તેને સહયોગ આપીશ.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad: સાણંદમાં દીપડા મુદ્દે વન વિભાગનો મોટો ખુલાસો, 'દીપડો 5 વર્ષની ઉંમરનો છે, વસવાટની શોધમાં ફરે છે'

Ahmedabad: અમદાવાદમાં ઘુમા બાદ હવે સાણંદમાં દીપડાનો ભય, મોટી દેવતી પાસે પગના નિશાન મળતા લોકોમાં ફફડાટ

CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત

હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી

પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો

સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ

ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ

નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું

100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?

Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 

Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?

Embed widget