શોધખોળ કરો

હવે વરસાદે અમદાવાદમાં બોલાવી ધબધબાટી, આખું શહેર પાણી-પાણી

1/9
હજુ દોઢ થી બે મહિના વરસાદની સિઝન બાકી છે. સામાન્ય રીતે, અમદાવાદમાં 40 થી 45 ઈંચ વરસાદની એવરેજ રહેતી હોય છે. હજુ પણ બીજા તબક્કામાં વરસાદની હેલી ચાલુ છે. બુ‌ધવારે વધુ બે ઈંચ વરસાદ પડયો હતો.

2/9
અમદાવાદમાં ગત વર્ષે વરસાદની સંપૂર્ણ સીઝન દરમિયાન કુલ 23 ઈંચ વરસાદ પડયો હતો. જેની તુલનામાં વર્ષે બે તબક્કામાં કુલ 26 ઈંચ વરસાદ પડી ગયો છે.

3/9
અમદાવાદ: હવે વરસાદે અમદાવામાં ધબધબાટી બોલાવી છે. મોડી રાથતી શરૂ થયેલ વરસાદને આખુ શહેર બેટમાં ફેરવાઈ ગયું હોય એવી સ્થિતિ સર્જાઈ છે. વિજળીના કડાકા ભડાકા સાથે અમદાવાદમાં સાંબેલાધાર વરસાદ પડ્યો છે. સતત વરસતા વરસાદને કારણે રસ્તાઓ, સોસાયટીમાં પાણી ફરી વળ્યાં છે. લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. શાળા-કોલેજોને પણ બંધ કરવામાં આવ્યા છે. અમદાવદના મેયરે પણ લોકને બિનજરૂરી બહાર ન જવાની સલાહ આપી છે.

4/9
અમદાવાદમાં છેલ્લા પાંચ કલાકમાં સાત ઇંચ વરસાદ નોંધાયો છે. શહેરના તમામ વિસ્તારોમાં ભારે વરસાદથી પાણી ભરાયા છે, ચાંદખેડા, સાબરમતી, રાણીપ, આંબાવાડી, પ્રહલાદનગર, સેટેલાઇટ, અસજી હાઇવે સહિતના તમામ વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. સૌથી વધારે પુર્વ અને દક્ષિણ ઝોનમાં ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો હતો, જ્યારે ઉત્તર અને મધ્ય ઝોનમાં બે ઇંચ વરસાદ નોંધાયો છે. ભારે વરરસાદના કારણે શહેરના મીઠખળી, અખબારનગર અંડરપાસ બંધ કરાયા છે.

5/9
6/9
ઝોનમાં સૌથી વધુ દક્ષિણ ઝોનમાં અઢી ઈંચ વરસાદ વરસ્યો હતો. સતત વરસાદને પગલે 57 સ્થળો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. 11 વૃક્ષો પડ્યા અને મકાનો ધરાશયી થયા હતા.

7/9
ઉપરવાસમાં વરસાદ સામાન્ય થતા ધરોઈ ડેમમાંથી છોડવામાં આવતા પાણીની આવક ઘટતા સાબરમતી નદીમાં હવે પૂરનુ સંકટ ટળી ગયું છે.

8/9
બુધવારે સાંજે 4 વાગ્યે વાસણા બેરેજ ખાતે પાણીની સપાટી 129.50 ફુટ નોંધાઈ હતી. નદીમાં પાણીની જાવક 60 હજાર કયુસેક નોંધાઈ હતી.

9/9
બુધવારે સવારથી શરૂ થયેલા વરસાદને પગલે જનજીવન રોજીંદા ક્રમ કરતા ઠપ થયેલું જોવા મળ્યું હતુ. ભારે વરસાદની સ્થિતિને પગલે તંત્ર પણ હવે ચિંતામાં મૂકાઈ ગયું છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ખેલૈયાઓ રઝળ્યા: ફાયર NOC મળી પણ પોલીસ પરમિશન નહીં, જીગરદાન ગઢવીના સાંચી નવરાત્રીમાં બબાલ

જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?

અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન

સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | જોડી નંબર વન
Hun To Bolish | હું તો બોલીશ | ગામમાં અંધારપટ કેમ ?
Gandhinagar Municipal Election Results : ગાંધીનગરના મનપાના આ વોર્ડમાં કોંગ્રેસની આખી પેનલની જીત
Gandhinagar Municipal Election Results : ગાંધીનગર મનપામાં AAPનો સફાયો! 32 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત
BIG News: UPI યુઝર્સને મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય | UPI Transaction

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારમાં ગમખ્વાર હોનારત: ગંગામાં હોડી પલટી જતાં બાળકો સહિત 13 લોકોના મોત

ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ

GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ

5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન

મોદી સરકારના વધુ એક મંત્રીએ આપ્યું રાજીનામું, પીએમ મોદીને લખેલા પત્રમાં કર્યો મોટો ખુલાસો

નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર

શું એમએસ ધોની આઈપીએલ 2027માં રમશે? સીએસકેના સીઈઓ કાસી વિશ્વનાથને આપ્યો મોટો જવાબ

સારવાર ખર્ચનું લિસ્ટ હવે હોસ્પિટલમાં લગાડવું પડશે: જાણો કેન્દ્રનો નવો નિયમ

Embed widget