શોધખોળ કરો

અમદાવાદમાં કરા સાથે વરસાદ પછી રસ્તા પર પથરાઇ ગઈ બરફની ચાદર, જુઓ તસવીરો

1/9
2/9
3/9
ભારે વરસાદને કારણે અમદાવાદ એરપોર્ટ પર મોદીના સ્વાગત માટે લગાવવામાં આવેલા પોસ્ટર્સ પણ તૂટી ગયા હતા અને ભારે પવનને કારણે એરપોર્ટ પર ચાર-પાંચ ઝાડ પણ પડી ગયા છે. ગઈ કાલે સાંજે શહેરમાં વાવાઝોડા સાથે કરાનો વરસાદ વરસ્યો હતો, જેને પગલે 80થી વધુ વૃક્ષ ધરાશયી થતાં સંખ્યાબંધ રસ્તા બંધ થઈ ગયા હતા. ઍરપોર્ટ રોડ પર એકસાથે 14 વૃક્ષ ધરાશાયી થતાં ઇન્દિરાબ્રિજથી શાહીબાગ અંડરપાસ સુધીનો રસ્તો 3 કલાક સુધી બંધ રહ્યો હતો.

4/9
5/9
6/9
અમદાવાદ: ગઈ કાલે સતત બીજા દિવસે અમદાવાદમાં વરસાદ પડ્યો હતો. એરપોર્ટ સહિત શહેરના અનેક વિસ્તારોમાં કરા સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. કેટલાક વિસ્તારોમાં તો કરા સાથે વરસાદ પડતાં જાણે બરફની ચાદર પથરાઇ ગઈ હોય તેવો માહોલ સર્જાયો હતો.

7/9
8/9
9/9
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ

અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ

ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત

સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત

વિડિઓઝ

Narmada Tribal Protest : આદિવાસી દિવસે જ આદિવાસીઓના ગુજરાતમાં ધરણા
Vegetable Price Hike : શાકભાજીના ભાવમાં ભડકો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
Gandhinagar Crime News : ગાંધીનગરમાં સગીરાનું મોત, પ્રેમી પર દુષ્કર્મનો આરોપ
Govind Dholakia : ઉદ્યોગપતિ અને સાંસદ ગોવિંદ ધોળકિયાના નામે છેતરપિંડીનો પ્રયાસ
Ahmedabad Crime : અમદાવાદમાં ભાડે રહેતી યુવતી પર દુષ્કર્મથી મચ્યો ખળભળાટ, સિક્યુરીટી ગાર્ડની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ

રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત

રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ

West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર

Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ

Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન

Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ

Embed widget