શોધખોળ કરો

કોંગ્રેસે અલ્પેશ ઠાકોરને કેટલી બેઠકો આપી મનાવ્યો ? અલ્પેશ ઠાકોરને ક્યા હોદ્દા આપવા આપ્યું વચન ? જાણો વિગત

1/7
પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય રાજીવ ગાંધી ભવન ખાતે અલ્પેશ ઠાકોરને સ્વતંત્ર ઓફિસ ફાળવવાની દિશામાં પણ કવાયત હાથ ધરાઇ છે. પ્રદેશ કોંગ્રેસનાં સૂત્રો કહે છે કે, વિધાનસભાની ચૂંટણી બાદ સંગઠનની ચૂંટણી યોજાશે પણ જે પ્રકારે અલ્પેશ ઠાકોરે શક્તિ પ્રદર્શન કર્યું છે તેને જોતાં પક્ષમાં તેમને ચોક્કસપણે માનવંતો હોદ્દો સોંપાશે.

2/7
કોંગ્રેસના પ્રદેશ પ્રભારી અશોક ગેહલોત અને પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી ગઇ કાલે પક્ષના ઉમેદવારો નક્કી કરવા દિલ્હી ગયા છે. તેઓ દિલ્હીમાં બે દિવસ સુધી પક્ષના ઉમેદવારો અંગે હાઇકમાન્ડ સાથે ચર્ચા-વિચારણા કરવા ઉપરાંત કોંગ્રેસમાં અલ્પેશ ઠાકોરને ઉપપ્રમુખ જેવો સન્માનભર્યો હોદ્દો સોંપવા અંગે પણ હાઇકમાન્ડ સમક્ષ રજૂઆત કરશે.

3/7
અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે કોંગ્રેસ હાઇકમાન્ડ અમારા સમાજને કઇ બેઠક પરથી ટિકિટ આપશે તેનો નિર્ણય લેશે. જો કે હજુ સુધી કઇ બેઠક પરથી મારે ચૂંટણી લડવી તે અંગે મેં કશું વિચાર્યું નથી, પરંતુ અલ્પેશ ઠાકોર સિધ્ધપુર વિધાનસબા બેઠક પરથી ચૂંટણી લડે તેવી શક્યતા છે.

4/7
આ તમામ ઉમેદવારોની યાદી અલ્પેશ ઠાકોરે કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને આપી દીધી છે. ઠાકોર સમાજનું ગુજરાત વિધાનસભાની અનેક બેઠકો પર સારું એવું વર્ચસ્વ હોવાથી આ ઉમેદવારોના ચૂંટાઈ આવવાની પ્રબળ શક્યતા છે.

5/7
જો કે કોંગ્રેસનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે કોંગ્રેસ ગુજરાતમાં સરકાર રચે તો અલ્પેશ ઠાકોરને નાયબ મુખ્યમંત્રીપદ અને ચૂંટણીમાં 15 ટિકિટો આપવા કોંગ્રેસ તૈયાર થતાં અલ્પેશ કોંગ્રેસમાં જોડાયો છે. અલ્પેશ ઠાકોરની ઠાકોર સેના અમદાવાદ સહિત રાજ્યભરમાંથી 15થી વધુ બેઠકો પરથી પંજાના નિશાન પર ચૂંટણી લડશે.

6/7
કોંગ્રેસ કે અલ્પેશ ઠાકોર દ્વારા કોઈ પણ પ્રકારની સોદાબાજીનો ઈન્કાર કરાયો છે. અલ્પેશ ઠાકોરે તો એમ પણ કહ્યું છે કે, ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસની જીત પછી રાજ્યના સીએમ કે ડેપ્યુટી સીએમ મને કે મારા પિતા ખોડાજી ઠાકોરને બનાવવાની કોઇ શરત મેં કોંગ્રેસ સમક્ષ મૂકી નથી. હું બિનશરતી રીતે કોંગ્રેસમાં જોડાયો છું.

7/7
અમદાવાદઃ ગાંધીનગરના રામકથા મેદાન પર યોજાયેલા મહાસંમેલનમાં ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાં જોડાઈ ગયા. અલ્પેશની સભામાં સ્વયંભૂ લોકો ઊમટી પડતાં અલ્પેશ ઠાકોર ગુજરાતભરમાં ચર્ચામાં છે ત્યારે બીજી તરફ અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ સાથે શું સોદાબાજી કરી તે મુદ્દો પણ ચર્ચામાં છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat: 2008 બૉમ્બ બ્લાસ્ટના પીડિતોને આખરે ન્યાય, હાઈકોર્ટે નીચલી અદાલતનો ફાંસી અને આજીવન કેદનો ચુકાદો રાખ્યો યથાવત

Ahmedabad Rain: અમદાવાદનો આ વિસ્તાર ફેરવાયો બેટમાં, લોકો ટ્રેક્ટરમાં બેસી ઓફિસે જવા મજબૂર

Ahmedabad Rain: અમદાવાદમાં રવિવારની સાંજે વીજળીના કડાકા સાથે તૂટી પડ્યો વરસાદ, અનેક વિસ્તારો પાણી-પાણી

Ahmedabad police: ક્રાઈમ બ્રાન્ચના JCP શરદ સિંઘલ પર છરીથી હુમલો, સ્વબચાવમાં પોલીસે આરોપીના પગમાં ગોળી મારી 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદને લઈ અંબાલાલ પટેલે શું કરી આગાહી?
Tapi River : તાપી નદીના કોઝવેની જળસપાટીમાં વધારો,જુઓ આકાશી નજારો
Surat Rain : ચારેકોર જળબંબાકારની વચ્ચે સુરતના નેતાઓ મોજમાં
Gujarat Rain Forecast : ગુજરાતમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 2 દિવસ કેવું રહેશે હવામાન? હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી

હવામાન વિભાગનું એલર્ટ: આગામી 3 કલાકમાં ગુજરાતના 5 જિલ્લામાં ઓરેન્જ અને 22માં યલો એલર્ટ

આવતીકાલે 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ; 90 Kmની ઝડપે ફૂંકાશે પવન, જુઓ IMD રિપોર્ટ

શેરબજારમાં મોટો ભૂકંપ: સેન્સેક્સ 1677 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના ₹700000 કરોડ સ્વાહા

ભારતની સતત હાર પર ગૌતમ ગંભીરે આખરે મૌન તોડ્યું, ડ્રેસિંગ રૂમની સૌથી મોટી નબળાઈ છતી કરી

ગુજરાતમાં ભારે વરસાદ: CM ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં, આવતીકાલે સુરત અને વલસાડની લેશે મુલાકાત

બુધ ગોચર 2026: મિથુન રાશિમાં બુધનો પ્રવેશ આ 3 રાશિઓનું ભાગ્ય ખોલશે, મળશે મોટી સફળતા

ઇંગ્લેન્ડ સામે 15 વર્ષીય વૈભવ સૂર્યવંશી સતત 2 મેચમાં ફ્લોપ: શું પ્લેઇંગ 11 માંથી થશે આઉટ?

Embed widget