શોધખોળ કરો

અમદાવાદઃ યુવતીએ સેક્સની ના પાડતાં પતિએ કર્યું એવું કૃત્ય કે જે સાંભળીને થથરી જશો, જાણો વિગત

1/5
અમદાવાદ: વટવા વિસ્તારમાં પરીણિત યુવતીના પતિએ યુવતી સાથે સેક્સ માણવાની ઈચ્છા વ્યક્ત કરી હતી પણ યુવતીએ સેક્સનો ઈન્કાર કરતાં પતિએ મોડી રાતે પતિએ પત્નીને ઠંડા પીણામાં એસિડ ‌પિવડાવી દીધો હતો. પછી તેના શરીર પર એસિડ એટેક કરીને ફરાર થઇ જતાં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે.

2/5
 એક્ઝિક્યુટીવ મેજીસ્ટ્રેટ સમક્ષ નિવેદન આપતા સઇદાબાનુએ જણાવ્યું છે કે મોડી રાતે ઇમરાનને સેક્સ કરવાની ના પડાતાં તેને ઠંડા પીણામાં એસિડ નાખીને પીવડાવી દીધું હતું ત્યારે શરીરના ભાગે એસિડ છાંટીને ફરાર થઇ ગયા હતા. વટવા પોલીસ પતિ ઇમરાન વિરુદ્ધમાં હત્યાની કોશિશની ફરિયાદ દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

3/5
સઇદાબાનુની ત‌િબયત નાજુક હોવાથી તેને આઇસીયુમાં રાખવામાં આવી છે. ઘટનાની જાણ વટવા પોલીસને થતાં તેઓ તાત્કા‌લિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. એક્ઝિક્યુટીવ મેજીસ્ટ્રેટે પણ હોસ્પિટલમાં સઇદાબાનુનું નિવેદન લીધું હતું. એક્ઝિક્યુટીવ મેજીસ્ટ્રેટ સમક્ષ સીધાએ આપેલું નિવેદન સાંભળીને બધા ચોંકી ગયા હતા.

4/5
 સઈદાબીબી ૧પ દિવસ પહેલા દુબઇથી અમદાવાદ આવી હતી અને તેના પતિના ઘરે રહેતી હતી. 20 ઓક્ટોબરના રોજ વહેલી પરોઢે પાંચેક વાગ્યાની આસપાસ સઇદા ઘરમાંથી દાઝેલી હાલતમાં મળી આવી હતી. તેને 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે વીએસ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.

5/5
 વટવા વિસ્તારમાં આવેલ વસંત ગજેન્દ્ર ગડકરનગરમાં રહેતા હમીદાબીબી ગુલામદસ્તગીરી શેખે વટવા પોલીસ સ્ટેશનમાં તેના જમાઇ વિરુદ્ધમાં ફરિયાદ કરી છે. હમીદાબીબીની પુત્રી સઇદાના લગ્ન 12 વર્ષ પહેલા ઇમરાન સાબીરભાઇ શેખ સાથે થયા હતા. સઇદાબાનુ બે વર્ષના કોન્ટ્રાક્ટ પર દુબઇ ખાતે નોકરી કરવા માટે ગઇ હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત

હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર

Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ

Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ

વિડિઓઝ

Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત

'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર

રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ

સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 

બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત

શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'

Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા

Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો

Embed widget