શોધખોળ કરો
અમદાવાદઃ પતિને પત્નીને અન્ય યુવક સાથે સંબંધ હોવાની થઈ શંકા, પછી શું થયું?
1/3

અમદાવાદઃજિલ્લાના દેત્રોજ તાલુકાના ડાંગરવા (ચુવાળ) ગામે પતિએ પત્નીના આડાસંબંધની શંકા રાખી યુવકની હત્યા કરી નાંખતા ભારે ચકચાર મચી ગઈ છે. દેત્રોજ પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
2/3

પિન્ટુજી રામાજીને બોલાવીને થોડે દૂર લઈ ગયો હતો અને ત્યાં જ કેનાલની પાળી પર બેઠા હતા. અહીં તેની સાથે ઝઘડો કર્યો હતો અને પછી તેને પિન્ટુજીએ છરીના ઘા મારી દીધા હતા. બૂમાબૂમ થતાં રામાજીના મિત્રો ત્યાં દોડી ગયા હતા અને તેને તાત્કાલિક સારવાર માટે ખસેડાયો હતો. જોકે, તેનું સારવાર દરમિયાન મોત થયું હતું.
Published at : 13 Aug 2018 02:58 PM (IST)
View More





















