શોધખોળ કરો

અમદાવાદઃ પતિએ યુવતીને બિઝનેસમેન પાસે મોકલી સેક્સ સંબંધ બંધાવ્યો ને તેનો વિડીયો ઉતાર્યો, જાણો પછી શું થયું ?

1/10
સોનલે એ જ સાંજે તેના અને મફતલાલની અંગત પળોના ફોટા વોટસએપ કર્યા હતા. તેણે આ ફોટા અને વિડીયો તેમના દીકરા સહિતના પરિવારના સભ્યોને મોકલવાની અને સોશિયલ મિડીયાઉપર વહેતા કરવાની ધમકી આપી હતી. મફતલાલે તેને વિનંતી કરતાં સોનલે તેમની પાસે રૂપિયા 7 લાખ માંગ્યા હતા.

2/10
મફતભાઈ ઓફિસ કામ માટે છોકરી શોધી રહ્યા હોવાથી 31 વર્ષની સોનલ દોઢ મહિના પહેલાં નોકરી માટે મફતલાલને મળવા ગઇ હતી. મફતલાલે તેને નોકરી રાખી નહતી પણ ભવિષ્યમાં નોકરી હશે તો કહેવડાવીશ તેવી વાત કરી હતી. સોનલે મફતલાલનો મોબાઈલ નંબર લીધો હતો.

3/10
આ યુવતી વૃધ્ધ સાથે રંગરલીયા મનાવતી હતી તેનો વિડીયો મોબાઈલ ફોનમાં ઉતારી લીધો હતો. પછી આ વિડીયો પરિવારમાં વાયરલ કરવાની ધમકી આપીને વૃધ્ધ પાસે રૂપિયા 7 લાખમાંગ્યા હતા.આ અંગે વૃધ્ધે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે તોડબાજ દંપતિની ધરપકડ કરી છે.

4/10
અમદાવાદ: ઘાટલોડિયાનાં 70 વર્ષના વૃધ્ધ સાથે સેક્સ માણતી વખતે તેની તસવીરો પાડી લઈ બ્લેકમેઈલ કરવાના કિસ્સામાં પોલીસે દંપતિની ધરપકડ કરી છે. આ ઘટનામાં ચોંકાવનારી વાત એ છે કે પૈસા પડાવવા માટે વૃધ્ધને ફસાવવા ખુદ પતિએ પોતાની યુવાન પત્નીને વૃધ્ધની ઓફિસમાં સેક્સ માટે મોકલી હતી.

5/10
સોનલે સ્પાય કેમેરાથી મફતલાલ સાથેના સેક્સ સંબંધનો વિડીયો ઉતારી લીધો હતો અને ફોટા પાડી લીધા હતા એવું પોલીસ માને છે. પોલીસે સોનલ અને તેના પતિ રમેશ ગોહિલની ધરપકડ કરી છે. તેમની પૂછપરછમાં તેમણે બીજા કોઈને આ રીતે ફસાવ્યા છે કે કેમ તેની વિગતો બહાર આવશે.

6/10
એ પછી મફતલાલ પર સોનિયા અને તેના એક મિત્રના ફોન શરૂ થયા હતા. તેમણે બ્લેકમેઈલિંગ શરૂ કરતાં મફતલાલે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તપાસ કરતાં સોનલ અને તેનો પતિ આ ધંધા કરતાં હોવાનું બહાર આવ્યું હતું.

7/10
મફતલાલને યુવતી સાથે સેક્સની વાતથી ગલગલિયાં થઈ ગયાં હતાં અને તેમણે કહ્યું કે રવિવારે બપોરે મારી ઓફિસમાં કોઇ નહીં હોય ત્યારે તુ આવી જજે. સોનલ રવિવારે બપોરે મફતલાલનીઓફિસમાં પહોંચી ગઇ હતી અને તેણે મફતલાલ સાથે શારીરિક સંબંધ બાંધીને રંગરેલીયા મનાવ્યાં હતાં.

8/10
સોનલે પોતાનો પતિ દુબઈ રહે છે અને પોતે એકલી રહે છે તેવી વાતો કરી હતી. પોતાની એકલતા દૂર કરવા માટે તે મફતલાલ સાથે સંબંધ રાખવા તૈયાર છે તેવું પણ તેણે કહ્યું હતું. સોનલે તેમની સાથે અશ્લીલ વાતો પણ કરી હતી અને મફતલાલને પાણી પાણી કરી દીધા હતા.

9/10
થોડા દિવસ પછી સોનલે મફતલાલને ભગવાનના ફોટા વોટસએપ પર મોકલ્યા હતા. પછી વોટસએપ પર ચેટીંગ કરવાનું શરુ કર્યુ હતું. થોડા દિવસ પછી બંનેએ બહાર મળવાનું નક્કી કર્યું હતું અને તેઓ વાડજમાં મળ્યા હતા. સોનલે મફતલાલ સાથે આડકતરી રીતે શારિરિક સંબંધ બાંધવા તૈયારી બતાવી હતી.

10/10
આ કેસની વિગત એવી છે કે ઘાટલોડિયા સતાધાર સોસાયટીમાં રહેતા 70 વર્ષના મફતભાઈ પટેલ એસ.જી. હાઈવે પર ન્યુ યોર્ક ટાવરમાં ગુજરાત ઈન્ફોટેક લિમિટેડ નામે કંપની ચલાવે છે. મફતભાઈ આધાર કાર્ડ, ઈલેક્શન કાર્ડ અને અન્ય સરકારી દસ્તાવેજો બનાવવાનું કામ કરે છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત

હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર

Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ

Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી

17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ

ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?

સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો

90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!

જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ

આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ

BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ

Embed widget