શોધખોળ કરો

અમદાવાદઃ હોટલના રૂમમાં 7 પુરૂષ સાથે હતી 1 યુવતી ને પોલીસે પાડી રેડ, જાણો પછી શું થયું?

1/5
અમદાવાદ: સીજી રોડ ઉપર આવેલી હોટલ રિજન્ટના રૂમમાં દારૂની મહેફિલ માણી રહેલા 7 પુરુષ અને 1 યુવતીની નવરંગપુરા પોલીસે શનિવારે મોડી રાતે ધરપકડ કરી હતી. પકડાયેલા તમામ પુરુષો ટ્રાવેલનો ધંધો કરતા અને ગુજરાત બહારના વેપારીઓ હતા.

2/5
આ તમામ વેપારીઓ ટૂર ઓપરેટરોની કોન્ફરન્સમાં હાજરી આપવા માટે અમદાવાદ આવ્યા હતા. જ્યારે તેમની સાથે રૂમમાંથી પકડાયેલી યુવતીએ તો દારૂ પીધો ન હતો. પરંતુ રૂમમાં સાથે હોવાથી તેની મહેફિલના કેસમાં ધરપકડ કરવામાં આવી હોવાનું પોલીસનું કહેવું છે.

3/5
 હોટલ રિજન્ટના રૂમ નંબર- 407 માંથી પકડાયેલા 7 પુરુષોમાં અસીમ સિદ્દિકી(32)(દિલ્હી), હર્ષદ દેવરાજ વર્મા (25) (દિલ્હી), અકિલ કાલિયા(32) (હિમાચલ પ્રદેશ), રણજિતસિંહ મેયરસિંહ(49)(દિલ્હી), રોહિતભાઇ શર્મા (31) (રાજસ્થાન), ફરીદખાન હનીફખાન(28) (દિલ્હી), ભીમસિંગ ચૌહાણ(37)(રાજસ્થાન)નો સમાવેશ થાય છે.

4/5
 પોલીસની રેડ દરમિયાન પકડાયેલી યુવતી ફેનિલ આશવાની(24)(જીવરાજ પાર્ક) જરૂરી કાગળો આપવા આવી હતી. પરંતુ તે જ સમયે નવરંગપુરા પોલીસે દરોડો પાડતા ફિનલની મહેફિલના ગુનામાં ધરપકડ કરી હતી. જો કે ફેનિલે દારૂ પીધો નહીં હોવાનું નવરંગપુરા પીઆઈ આર.વી.દેસાઇએ જણાવ્યું હતું.

5/5
મોડી રાતે પકડાયેલા તમામ 8 આરોપીને પોલીસે રવિવારે કોર્ટમાં રજૂ કરતા તેઓ જામીન ઉપર મુક્ત થયા હતા. જે રૂમમાં આ વેપારીઓ દારૂ પી રહ્યા હતા તે રૂમ ફરીદખાને બુક કરાવ્યો હતો. આ રૂમમાં બીજી કોઈ પ્રવૃત્તિ ચાલતી હોવાનો પોલીસે ઈન્કાર કર્યો છે અને દારૂની મહેફિલનો કેસ જ નોંધાયો છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'

નેશનલ હાઈવે ઓથોરિટીને ગુજરાત હાઈકોર્ટની ટકોર, કહ્યું- 'ટોલ ઉઘરાવો છો તો સુવિધા પણ આપો'

Cough Syrup: અમદાવાદમાં નશીલી કફ સીરપનું નેટવર્ક બસ્ટ, બ્યૂટી પાર્લર અને વટવામાંથી 600થી વધુ બૉટલોને જથ્થો જપ્ત

ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત

Rain Alert: કેરળમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, આજે ગુજરાત સહિત આટલા રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી 

Gold Silver Rate: અચાનક ₹5,000 મોંઘી થઈ ચાંદી, સોનામાં ₹2,200 ની તેજી, ચેક કરો કિંમત

કૉલ ડ્રોપથી પરેશાન થઈ ગયા છો? TRAIએ આપી આ કામ કરવાની સલાહ

ભારે વરસાદથી આસામમાં 87 તો કેરળમાં 25ના મોત, ઓડિશામાં 8 લાખ લોકો પ્રભાવિત

Labh Drishti Rajyog 2026: બુધ-શુક્ર બનાવશે ખાસ સંયોગ! 13 ઓગસ્ટથી 4 રાશિઓના અચ્છે દિન

મહેસાણામાં પોલીસનું મેગા ઓપરેશન, ડ્રોનની મદદથી દેશી દારૂના અડ્ડા પર દરોડા

Embed widget