શોધખોળ કરો

ઈન્સ્ટન્ટ સૂપથી ડાયાબિટીસ, કેન્સર ઉપરાંત બીજા ક્યા રોગનો ખતરો ? શું છે અમદાવાદની રીસર્સ સંસ્થાનું તારણ ?

1/6
એક સંશોધન કેન્દ્રએ આ ઈન્સ્ટન્ટ સૂપના પરિક્ષણ માટે ત્રણ લોકપ્રિય બ્રાન્ડના ઇન્સટન્ટ સૂપના નમૂના લીધા હતા, આ પરિક્ષણમા નક્કી કરેલી માત્રા કરતાં વધારે પ્રમાણમાં મીઠું અને ખાંડ મળી આવ્યા છે. રિપોર્ટ પ્રમાણે સૂપ બનાવતી વખતે સૂકાં શાકભાજીનાં સત્ત્વ અને પોષકતત્ત્વ ઘટી જાય છે. એટલે તેને ખાવાથી આરોગ્યને કોઈ લાભ થતો નથી.

2/6
એક કાર્ડિયોલોજિસ્ટે જણાવ્યું કે, ઇન્સ્ટન્ટ સૂપ એવા લોકો લઈ શકે, જેઓ અતિશય શારીરિક પ્રવૃત્તિ કરતા હોય. જેમ કે મેરેથોન દોડ. કારણ કે લોકોને વધારે મીઠું અને ખાંડની જરૂર પડતી હોય છે. બાકી જેઓ બેઠાડું જીવન જીવે છે તેઓ માટે ઇન્સ્ટન્ટ પ્રોડક્ટ સૌથી વધારે નુકસાનકારક છે. હાઈ બ્લડ પ્રેશર, હાર્ટ ફેલ્યોર, ડાયાબિટીસનું જોખમ રહે છે. જો બાળકો ઇન્સ્ટન્ટ સૂપ લેતા હોય તો તેઓમાં સથૂળતા વધી શકે છે.

3/6
4/6
પ્રીતિ શાહે કહ્યું કે, જ્યાંસુધી ભારતમાં મીઠું, ખાંડ અને ફેટના પ્રમાણના કાયદા નહીં બને ત્યાં સુધી સમસ્યા રહેશે. અમે ત્રણ વખત આવાં પરીક્ષણ કર્યાં છે અને દર વખતે પરિણામ સરખું આવે છે. સૂપ બનાવતી કંપની પણ જોઈએ એવો પ્રતિસાદ આપતી નથી.' એક માતાએ જણાવ્યું કે, બાળકો સૂપની વારંવાર જાહેરત જોતાં હોય છે એટલેલ તેઓ જીદ કરે છે. આખરે તેમને ખવડાવવું પડે છે. છતાં હું ઘરે બનાવવાનો આગ્રહ રાખુ છું.

5/6
મિક્સ વેજ, ટોમેટો, સ્વીટ કોર્નમાં વધુ મીઠું અને ખાંડને કારણે બ્લડ પ્રેશર, હૃદયની બીમારી, સ્ટ્રોક, ટાઇપ-ટુ ડાયાબિટીસ અને કેન્સર થવાનું જોખમ રહે છે. ભારતીયો માટેની ડાયટરી ગાઇડલાઇન્સ પ્રમાણે દિવસમાં 2400 એમજીથી વધુ મીઠુંનું સેવન કરવું જોઈએ પણ એક જાણીતી બ્રાન્ડના એક પેકેટમાં દિવસભરનું 1/3 મીઠું છે. 25 ગ્રામથી વધુ ખાંડનું સેવન હાનિકારક છે પણ સૂપના એક સર્વિંગમાં ખાંડ નક્કી પ્રમાણથી 25 ટકા વધુ છે.

6/6
અમદાવાદ: લોકોને આજે બધું જ તાત્કાલીક જોઈએ છે, લોકોમાં દિવસે ને દિવસે ધીરજ ખુટી રહી છે. ખાવાની બાબતમાં પણ હવે બજારમાં મળતી ઇન્સટન્ટ વસ્તુને લોકો વધારે મહત્ત્વ આપી રહ્યા છે. જોકે આ ઇન્સ્ટન્ટ વસ્તુએ બનાવવામાં જેટલી સરળ હોય તેટલી જ સ્વાસ્થ્ય માટે જોખમી હોય છે. લોકો અલગ અલગ બ્રાન્ડના ઈન્સ્ટન્ટ સૂપ આરોગતા હોય છે. પણ આ સૂપ સ્વાસ્થ્ય માટે કેટલા નુકશાન કારક સાબિત થાય છે તે એક રિસર્ચમાં જણાવવમાં આવ્યું છે. આ ઈન્સ્ટન્ટ સૂપ જેટલા સ્વાદિષ્ટ હોય છે તેટલા ખતરનાક રોગને પણ આમંત્રણ આપે છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત

Gujarat Rain: ગુજરાતના 24 ડેમ ઓવરફ્લો, 33 હાઇ એલર્ટ પર,35 તાલુકામાં 40 ઈંચ જેટલો વરસાદ

ગુજરાતમાં આ સિઝનનો કુલ 64.67% વરસાદ નોંધાયો, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 91%થી વધુ મેઘમહેર

ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય

ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ

ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?

‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય

બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો

બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 

વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન

અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી

Embed widget