શોધખોળ કરો
જામનગરઃ બિલ્ડરનો પુત્ર ડ્રગ્સ લઈને પત્નિ સાથે કરતો વિકૃત સેક્સ્યુઅલ હરકતો, બીજી યુવતીઓ સાથે પણ માણતો સેક્સ........
1/4

લગ્ન પછી પત્નીએ સંતાનની ઇચ્છા વ્યક્ત કરી તો વિશાલે તેની અવગણના કરી હતી અને હમણા સંતાન માટે ઇનકાર કરી દીધો હતો. આ અંગે પીડિતાએ સાસરીમાં વાત કરતાં તેમણે વિશાલનો બચાવ કર્યો હતો. અંતે પતિની હરકતોથી કંટાળી યુવતીએ ફરિયાદ કરી હતી. બીજી તરફ ફરિયાદ થતાં વિશાલ જામનગર આવી ગયો હતો. જોકે, પોલીસે સ્થાનિક પોલીસની મદદથી વિશાલની ધરપકડ કરી લીધી છે.
2/4

પત્નીની ફરિયાદ છે કે, વાયેગ્રા લીધી પછી પત્ની સાથે અપ્રાકૃતિક સેક્સ માણતો હતો અને પત્ની તેનો વિરોધ કરે તો માર મારતો હતો. પત્નીનો આક્ષેપ છે કે, તેના પિતને અન્ય યુવતીઓ સાથે પણ સંબંધ છે. એટલું જ નહીં, તેનો પતિ બોડી બનાવવા માટે દવાના ઇન્જેક્શન લેતો હોવાનું પણ ફરિયાદમાં જણાવ્યું છે.
Published at : 27 Jul 2018 10:30 AM (IST)
View More





















