શોધખોળ કરો
પાટીદારો સાથે અનામત મુદ્દે ચર્ચા કરવા કપિલ સિબ્બલ કાલે આવશે અમદાવાદ
1/4

આ રિપોર્ટમાં આઝાદી પછી ગુજરાતની સામાજિત અને રાજકીય સ્થિતિ તેમજ અન્ય રાજ્યોમાં અનામતની સ્થિતિ બાબતે કાયદાકીય પાસાઓ જણાવવામાં આવ્યા છે. હવે કોંગ્રેસ પાર્ટી કાલે 8મી નવેમ્બરના રોજ પાટીદાર અનામત બાબતે પોતાનો સ્ટેન્ડ જાહેર કરશે.
2/4

આ બેઠકમાં કૉંગ્રેસ કંઇ રીતે અનામત આપશે તે મુદ્દે ચર્ચા કરવામાં આવશે. સાથે જ આ બેઠકમાં હાર્દિક પટેલ હાજર રહેશે કે નહીં તે સ્પષ્ટ નથી.
Published at : 07 Nov 2017 06:28 PM (IST)
View More























