શોધખોળ કરો
કરોડોનું કોલ સેન્ટર કૌભાંડઃ રીમા 15 વર્ષથી અમદાવાદ રહેતી, ગુજરાતી બિઝનેસમેન સાથે થયાં છે લગ્ન
1/4

રીમાના પતિનો બિઝનેસ બંધ થતાં છેલ્લા એક વર્ષથી રીમા પોતાના ભાઈ સાગર સાથે જોડાઈ હતી. સાગરના બિઝનેસમાં નાણાંને લગતી બાબતો તે સંભાળતી હતી તે સ્પષ્ટ છે. સાગર અને રીમા બંને દુબઈ ભાગી ગયાં હોવાનું મનાય છે
2/4

રીમા છેલ્લાં 15 વર્ષથી અમદાવાદમાં જ રહે છે અને તેનાં લગ્ન એક બિઝનેસમેન સાથે થયાં હતાં. રીમાના પરિવાર વિશે આ સિવાય બીજી કોઈ માહિતી ઉપલબ્ધ નથી પણ તેના પતિએ પણ દેવાળું ફૂંક્યું હોવાની માહિતી પોલીસને મળી છે.
Published at : 14 Oct 2016 11:42 AM (IST)
View More





















