શોધખોળ કરો

ગુજરાત કોંગ્રેસના ક્યા ધારાસભ્ય સામે પક્ષના જ યુવા નેતાએ ઠોક્યો 10 કરોડનો માનહાનિનો દાવો ?

1/6
અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસના એક ધારાસભ્ય સામે તેમના જ પક્ષના યુવા નેતાઓ 10 કરોડ રૂપિયાનો બદનક્ષીનો દાવો ઠોકી દેતાં રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે. આ યુવા નેતાનો આક્ષેપ છે કે, કોંગ્રેસના ધારાસભ્યે હાઈકમાન્ડને લખેલા પત્રમાં ખોટા આક્ષેપો કરી મારી રાજકીય કારકિર્દીને નુકસાન કર્યું છે.

2/6
શેખે પત્રમાં લખ્યું હતું કે, આ અંગેના સીસીટીવી ફુટેજની ખરાઇ કરવામાં આવે તો આ વાત સાચી નિકળશે. આ સંજોગોમાં પક્ષ વિરોધી પ્રવૃતિ કરતા આગેવાનોને તાત્કાલિક સસ્પેન્ડ કરવા પક્ષના હિતમાં છે. આ પત્રના સંદર્ભમાં બ્રહ્મભટ્ટે શેખ સામે માનહાનિનો દાવો કર્યો છે.

3/6
આ નેતાઓએ દરિયાપુરના ભાજપના ઉમેદવારને જીતાડવા માટે રાઇફલ કલબમાં 11 નવેમ્બરે બેઠક હતી. જેમાં રાજુ મોમીનને અપક્ષ ઉમેદવારી કરવા રૂપિયા 50 લાખની લાલચ આપી હતી. આ બેઠકમાં મૈયુદ્દીન બના શેઠે વિરોધ કરતા રાજેશ બ્રહ્મભટ્ટ અને રાજુ મોમીન ભાગી ગયા હતા.

4/6
તેમણે આક્ષેપ કર્યો છે કે, મારી કારર્કિદીને હાનિ પહોંચાડવાના ઇરાદે ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે વિધાનસભાની ચૂંટણી દરમિયાન ગુજરાત પ્રદેશ પ્રમુખ સહિતના નેતાઓને પત્ર લખ્યો હતો. જેમાં આક્ષેપ કરેલો કે રાજેશ બ્રહ્મભટ્ટ અને પૂર્વ કાઉન્સિલર રાજેશ મોમીન પક્ષ વિરોધી પ્રવૃતિ કરી રહ્યા છે.

5/6
કોર્ટે ગ્યાસુદ્દીન શેખને નોટિસ આપી વધુ સુનાવણી 2 ફેબ્રુઆરીના રોજ રાખી છે. શાહપુરમાં રહેતા અને ગ્રાહક સુરક્ષા સેલ, અમદાવાદ કોંગ્રેસના પ્રમુખ રાજેશ બ્રહ્મભટ્ટે કોર્ટમાં રજૂઆત કરી હતી કે, શેખે તેમની સામે ખોટા આક્ષેપો કરીને માનહાનિ કરી છે.

6/6
કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદીન શેખ સામે રૂપિયા 10 કરોડની માનહાનીનો દાવો કરાયો છે. દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ સામે કોંગ્રેસના યુવા નેતા રાજેશ બ્રહ્મભટ્ટે સિટી સિવિલ કોર્ટમાં રૂપિયા 10 કરોડનો માનહાનિનો દાવો કર્યો છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી

અમદાવાદમાં નવરાત્રિના ગરબા દરમિયાન ચોંકાવી દેતી ઘટના, યુવકની ચાકુના ઘા ઝીંકી કરી હત્યા

ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ

ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભીડનું જીવલેણ જોખમ!
Hun To Bolish : હું તો બોલીશ : દારૂ બંધ ના થાય, કંટ્રોલ થાય!
Ahmedabad Crime: અમદાવાદના અમરાઈવાડી અંગત અદાવતમાં યુવકની હત્યા
Botad PSI's Controversial Statement: દારૂબંધીની અમલવારી મુદ્દે PSIના વિવાદિત નિવેદન બાદ કાર્યવાહી
Gujarat Rain Forecast: ગરબા ખેલૈયાઓને નિરાશ કરતા સમાચાર, વરસાદને લઈ હવામાન વિભાગની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બોલિવૂડમાં ફરી ખળભળાટ: મુંબઈના જુહુમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ, ડ્રાઈવર સહિત 3 લોકો ઈજાગ્રસ્ત

મુંબઈમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ: જવાબદારી લેતા લોરેન્સ બિશ્નોઈ ગેંગે કહ્યું- સલમાનનો સાથ આપશો તો...

ભાવનગરના યુવાનનો ખીણમાં ઝંપલાવી આપઘાત, પત્ની અને સાસરીયાઓ પર લગાવ્યા ગંભીર આક્ષેપ

નવરાત્રી પર વરસાદનું સંકટ: અમદાવાદ, રાજકોટ સહિત 14 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, રંગમાં પડશે ભંગ?

મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 143 વર્ષ જૂની ધરોહર રાખમાં ફેરવાઈ, 8,00,000 થી વધુ લોકો રસ્તા પર

આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી
આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી
હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી
હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી
IPL 2027 ટ્રેડ અપડેટ: હાર્દિક પંડ્યા MI છોડશે? CSK રેસમાંથી બહાર, અશ્વિને જણાવ્યું કઈ ટીમમાં જોડાશે

Embed widget