શોધખોળ કરો

કિંજલ દવેના ફોટા મોર્ફ કરનારા નિરજની પત્નિ રીસાઈને પિયર જતી રહી ને તેણે કિંજલને બદનામ કરી નાંખી, જાણો કારણ

1/9
અમદાવાદ: જાણીતી સિંગર કિંજલ દવેના ફોટો મોર્ફ કરીને પોતાની ફેસબુક વોલ પર મૂકનાર નિરજ મકવાણા સામે ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ થઇ હતી અને તેની ધરપકડ કરી હતી. નિરજની પૂછપરછમાં પોલીસને ચોંકાવનાર ખુલાસા કર્યા હતા. નિરજનું કારણ જાણીને પોલીસ પણ અંચબામાં મુકાઇ ગઈ હતી.

2/9
3/9
નોંધનીય છે કે, નીરજ મકવાણા પહેલાથી પરિણીત છે અને તેની પત્ની સાથે વિવાદ થતાં તેની પત્ની રીસાઇને પિયર જતી રહી હતી. જેથી તેની પત્નીને પોતે બીજા લગ્ન કરી લીધા હોવાના મેસેજ પહોંચાડવા માટે નીરજે આ આખું તરકટ રચ્યું હોવાની વિગતો બહાર આવી છે.

4/9
મળતી માહિતી પ્રમાણે, બીજી તરફ કિંજલ સાથેના લગ્ન કરી લીધા હોવાના ફોટો ફેસબુક પર મૂકીને મિત્રોની કોમેન્ટ મળશે તેવો આશય હોવાનું પણ આરોપી નિરજ મકવાણાએ ક્રાઇમબ્રાંચ સમક્ષ કબૂલાત કરી છે.

5/9
એટલું જ નહીં પોતાના ફોટો ફેસબુક એકાઉન્ટ પર મૂકીને તેના મિત્રોને આ ફોટો તેની પત્ની સુધી પહોંચાડવા માટે કહ્યું હતું. જોકે, નિરજન આ હરકતને કારણે કિંજલ દવેને ભારે સહન કરવું પડ્યું હતું. આ ફોટા અંગે કિંજલ દવેની ફરિયાદને આધારે નિરજ મકવાણા (ઉ.25)ની અમરાવાઇવાડીથી ક્રાઇમબ્રાંચે ધરપકડ કરી હતી.

6/9
નિરજે પોલીસને પૂછપરછમાં જણાવ્યું હતું કે, પત્ની રીસાઇને પિયર જતી રહી હતી. તેથી તેને ઇર્ષા કરાવવા માટે તેણે કિંજલ દવેના ફોટા મોર્ફ કર્યા હતા અને લગ્ન કરી લીધા છે અને દેવીના આર્શીવાદ લેવા ગયો છે તેવું બતાવતા ફોટા પોતાના ફેસબૂક એકાઉન્ટ પર મૂક્યા હતા.

7/9
8/9
9/9
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad: ખાનપુર વિસ્તારમાં મોટી દુર્ઘટના, વૃક્ષ ધરાશાયી થતા એકનું મોત 

અમદાવાદને મળી અદ્યતન RTO કચેરીની ભેટઃ 62 કરોડ ખર્ચે તૈયાર થયેલા હાઈટેક ભવનનું નાયબ મુખ્યમંત્રીના હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ

અમદાવાદ કે ભુવાનગરી ? વાસણા બાદ હવે જીવરાજપાર્ક ચાર રસ્તા પર એકસાથે બે મસમોટા ભુવા પડતા સ્માર્ટ સિટીની પોલ ખુલી

Gujarat: 2008 બૉમ્બ બ્લાસ્ટના પીડિતોને આખરે ન્યાય, હાઈકોર્ટે નીચલી અદાલતનો ફાંસી અને આજીવન કેદનો ચુકાદો રાખ્યો યથાવત

વિડિઓઝ

Surat: સુરતના સરથાણામાં બે યુવક તણાયા, એકનો મૃતદેહ મળ્યો
બોટાદમાં ઈન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવા મુદ્દે એકની હત્યા, 2 લોકોને પહોંચી ઈજા
Gir Somnath | ખાપટ પ્રાથમિક શાળાના શિક્ષકની કરતૂતનો ફૂટ્યો ભાંડો, વિદ્યાર્થીને પૈસા આપી દારૂ મંગાવતા હોવાનો આરોપ
Vadodara By Election BJP Candidate : માંજલપુર પેટાચૂંટણીને લઈ ભાજપે જાહેર કર્યા ઉમેદવાર
Amreli Lion Attack : અમરેલીમાં સિંહના હુમલામાં યુવકનું મોત, મોઢવાડિયાનો મોતને લઈ મોટો ધડાકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Big Bash League: ચેન્નઇમાં થશે બિગ બૈશ લીગનો મેચ, PM મોદીએ કરી જાહેરાત, જાણો વધુ ડિટેલ

આઠ સૈનિકોના મોત બાદ ભડક્યું ઈરાન, કહ્યું- 'કોઈ પણ અમેરિકન સૈનિક જીવતો પરત ફરશે નહીં'

Ram Temple Donation Scam: રામ મંદિર દાન ચોરીનો મામલો પહોંચ્યો સુપ્રિમ કોર્ટ, CBI તપાસની માંગ પર થશે મહત્વની સુનાવણી

FIFA World Cup 2026: ફીફા વર્લ્ડકપની સેમિફાઈનલમાં પહોંચ્યું ફ્રાન્સ, ક્વાર્ટર ફાઈનલમાં મોરક્કોને આપી હાર

India vs England: ઈગ્લેન્ડ સામે ભારતની નવ વિકેટથી કારમી હાર, ભારતીય બોલરો ફરી ફ્લોપ

Rain Forecast: દેશના 13 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર

Vadodara: કાળજું કંપાવનારી ઘટના, ત્રીજા માળની બાલકનીમાં કપડાં સુકવતી સગીરાનું નીચે પટકાતા મોત

Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ

Embed widget